ટ્રેનની અડફેટેમાં આવતા 36 વર્ષના યુવકનું કરુણ મોત, પછી તો કંઈક એવું બન્યું કે… જાણો સમગ્ર ઘટના…

હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં ટ્રેનની અડફેટેમાં આવતા એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. સમગ્ર ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

જીઆરપીએ મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલી આપ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું હતું. તપાસ દરમિયાન યુવક પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. વિગતવાર વાત કરે તો આ ઘટના રાજસ્થાનના જેસલમેરમાંથી સામે આવી રહી છે.

મૃત્યુ પામેલા યુવકનું નામ નરેશ હતું અને તેની ઉંમર 36 વર્ષની હતી. આ ઘટનાને લઈને યુવકના પરિવાર જનનોએ કોઈ પણ પ્રકારનો કેસ નોંધ્યો નથી અને યુવક પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ પણ મળી નથી. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના રવિવારના રોજ રાત્રે લગભગ 12:00 વાગ્યા ની આસપાસ બની હતી.

મળતી માહિતી અનુસાર રાત્રિના સમયે એક જ સેનાના જવાને ટ્રેનની નીચે યુવકનું મૃતદેહ જોયું હતું. ત્યારબાદ તેને આ ઘટનાની જાણ રેલ્વે સ્ટાફને કરી હતી. કંટ્રોલ રૂમમાં માહિતી મળતા જ જીઆરપીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.ત્યારબાદ યુવકની તપાસ કરે ત્યારે જાણવા મળ્યું કે તેનું નામ નરેશ છે.

પછી આ ઘટનાની જાણ તેના પરિવારજનોને કરવામાં આવી હતી. યુવકના સંબંધીઓએ જણાવ્યું કે તે રવિવારના રોજ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ જમ્યા બાદ ઘરેથી બહાર નીકળ્યો હતો. નરેશે સુસાઇડ કર્યું છે કે અકસ્માતમાં તેનું મોત થયું છે તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી.

પરંતુ રાત્રિના સમયે જ્યારે માલગાડી રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે માલગાડી પર હાજર સેનાના જવાને ટ્રેનની નીચે એક વ્યક્તિનું મૃતદેહ જોયું હતું. ત્યારબાદ તેને આ ઘટનાની જાણ રેલ્વે સ્ટાફને કરી હતી. પોલીસે યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને તેના મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*