ગુજરાતના માર્કેટયાર્ડમાં થોડા સમય પહેલા મંદી જોવા મળી હતી પરંતુ હાલ ખૂબ જ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને સારા કપાસના એવરેજ ભાવ 1180 થી 1200 સુધી મળી રહ્યા છે.
આજરોજ ઘણી માર્કેટીંગ યાર્ડના કપાસના ભાવ 1210 થી પણ વધારે જોવા મળ્યો હતો જેમાં લાલપુર માર્કેટ યાર્ડમાં આજે કપાસના ભાવ રેકોર્ડ તોડ્યો હતો. લાલપુર માર્કેટ યાર્ડના કપાસના ભાવ 1400 જોવા મળ્યો હતો.
જૂનાગઢમાં 850 થી 1107,બાબરા માં 1020 થી 1218, ઉપલેટામાં 1050 થી 1215, ધંધુકામાં 1040 થી 1203, મહુવામાં 925 થી 1159, તળાજામાં 980 થી1204, અમરેલીમાં 756 થી 1204.
કરજણમાં 1078 થી 1123, સાવરકુંડલામાં 994 થી 1208, રાજુલામાં 1000 થી 1217, જામનગરમાં 1050 થી 1251,બોટાદ માં 1010 થી 1280, કપડવંજમાં 950 થી 1000 જોવા મળ્યો હતો.
જસદણમાં 1030 થી 1221, મોરબીમાં 1000 થી 1200, જામજોધપુરમાં 1210, ગોંડલમાં 1001 થી 1226, ઢસા માં 1040 થી 1231.
માણસામાં 950 થી 1233, ધોરાજીમાં 1066 થી 1216, રાજકોટમાં 1050 થી 1215, વાંકાનેરમાં 850 થી 1200,લાલપુર 1068 થી 1400 જોવા મળ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment