ટીચરની તો લોટરી લાગી ગઈ..! 20 વર્ષની વિદ્યાર્થીનીને 50 વર્ષના શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો, પછી તો કંઈક એવું બન્યું કે…તમને પણ વિશ્વાસ નહીં આવે…

હાલમાં બનેલો હોય તો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આપણે ઘણા બધાની પ્રેમ કહાનીના કિસ્સાઓ જ સાંભળ્યા હશે. ઓલી કહેવત છે ને કે પ્રેમ આંધળો હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં એક 20 વર્ષની છોકરીને 50 વર્ષના કાકા સાથે પ્રેમ થઈ જાય છે. તો ચાલો આ વિચિત્ર અને અદભુત પ્રેમ કહાની વિશે વિગતવાર વાત કરીએ.

ન્યૂઝ 18 હિન્દીના અહેવાલ મુજબ આ કિસ્સો સમસ્તીપુરા માંથી સામે આવી રહ્યો છે. અહીં આવેલા રોસડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 50 વર્ષના સંગીત કુમાર નામના શિક્ષક કોચિંગ ક્લાસ ચલાવે છે. શિક્ષકને પોતાના ક્લાસમાં આવતી શ્વેતા નામની વિદ્યાર્થીની સાથે પ્રેમ થઈ ગયો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે બંને વચ્ચે એટલો પ્રેમ હતો કે બંને મંદિરમાં જઈને એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, 20 વર્ષની શ્વેતા પોતાનો અંગ્રેજીનો અભ્યાસ કરવા માટે સંગીત કુમારના કોચિંગમાં જતી હતી. આ દરમિયાન સંગીત કુમાર અને શ્વેતાને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ બંને મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા અને લગ્નમાં આસપાસના લોકો સાક્ષી બન્યા હતા. લગ્ન કરનાર શિક્ષક અને વિદ્યાર્થીની બંને હવે એક સાથે રહે છે.

લગ્ન કરનાર શિક્ષક સંગીત કુમારની પત્નીનું ઘણા વર્ષો પહેલાં અવસાન થયું હતું. પત્નીના મૃત્યુ બાદ સંગીત કુમાર એક સાથીદાર ગોતી રહ્યા હતા. ત્યારબાદ તેને પોતાની કોચિંગ ક્લાસમાં આવતી શ્વેતા સાથે પ્રેમ થઈ ગયો અને શ્વેતા સાથે લગ્ન કરી લીધા. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, શ્વેતા ચુપકે ચુપકે પોતાના શિક્ષકને પ્રેમ કરતી હતી. જેની જાણ સંગીત કુમારને થઈ ગઈ હતી.

ત્યારબાદ સંગીત કુમારે પોતાની વિદ્યાર્થીની શ્વેતાનો પ્રેમ સ્વીકાર્યો હતો. ઘણા સમય સુધી તો બંનેની લવ સ્ટોરી વિશે કોઈને ખબર ન હતી. ત્યારબાદ બંને પ્રેમને સામાજિક અને કાયદાકીય સ્વરૂપ આપવાનું નક્કી કર્યું હતું. પછી બંને લગ્ન કરવા માટે એક મંદિરમાં પહોંચ્યા હતા ત્યાં બંને હિન્દુ રીતે રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને કાયદેસર કોર્ટ મેરેજ કર્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, શ્વેતા ચુપકે ચુપકે પોતાના શિક્ષકને પ્રેમ કરતી હતી. જેની જાણ સંગીત કુમારને થઈ ગઈ હતી. ત્યારબાદ સંગીત કુમારે પોતાની વિદ્યાર્થીની શ્વેતાનો પ્રેમ સ્વીકાર્યો હતો. ઘણા સમય સુધી તો બંનેની લવ સ્ટોરી વિશે કોઈને ખબર ન હતી. ત્યારબાદ બંને પ્રેમને સામાજિક અને કાયદાકીય સ્વરૂપ આપવાનું નક્કી કર્યું હતું. પછી બંને લગ્ન કરવા માટે એક મંદિરમાં પહોંચ્યા હતા ત્યાં બંને હિન્દુ રીતે રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. ત્યારબાદ બંને કાયદેસર કોર્ટ મેરેજ કર્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*