કૃષિ કાયદાને લઇને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો આદેશ, કેન્દ્રની મોદી સરકાર ને લાગ્યો મોટો ઝટકો.

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા ના અમલીકરણ પર સ્ટે મૂક્યો છે.મુખ્ય ન્યાયધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલે સુનાવણી કરતી વખતે કાયદાઓ પર સ્ટે મૂક્યો અને સમિતિની રચના કરી છે.જે સરકાર અને ખેડૂતો વચ્ચે કાયદા અંગે ચાલી રહેલા.

વિવાદને સમજી શકાશે અને રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં સુપરત કરવામાં આવશે.કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ ત્રણ કૃષિ કાયદાનો લાંબા સમયથી વિરોધ કરવામાં આવ્યું રહો છે. હજારો ખેડૂતો દિલ્હીની સરહદો પદ આંદોલન કરી રહ્યા છે.

ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે જો આ મામલાનો ઉકેલ લાવવો હોય તો તેને સમિતિ સમક્ષ હાજર થવું પડશે.સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ કે સમિતિ લવાડી તરીકે કામ કરશે નહિ .

પરંતુ નિર્ણાયક ભૂમિકા ભજવશે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિમાં ભારતીય ખેડૂત સંઘના ભુપેન્દ્રસિંહ, પ્રમોદકુમાર જોશી, અશોક ગુલાટી અને અનિલ સહિત ફૂલ ચાર લોકોનો સમાવેશ કરવામાં આવશે.

આ સમિતિ પોતાનો અહેવાલ સીધો સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરશે, જ્યાં સુધી સમિતિનો અહેવાલ ન આવે ત્યાં સુધી કૃષિ કાયદાઓનો અમલ ચાલુ રહેશે.કૃષિ કાયદાને લઇને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો આદેશ, કેન્દ્રની મોદી સરકાર ને લાગ્યો મોટો ઝટકો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*