ઉત્તર પ્રદેશના વિવિધ જિલ્લાઓમાં વરસાદના કારણે નુકસાન પામેલા પાકમાં મૂલ્યાંકન પૂર્ણ થયું છે.રાજ્યમાં લગભગ 2 લાખ 35 હજાર ખેડૂતોના પાકને નુકસાન થયું છે.રાજ્ય સરકારે આ ખેડૂતોને અંદાજે 77 કરોડ 88 લાખ રૂપિયાનું વળતર વહેલી તકે આપી ખેડૂતોને વળતર આપવાની બાહેધરી આપી છે.
શુક્રવારે ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રીએ પાક વળતર આકારણીની પ્રગતિની સમીક્ષા કરી હતી. અધિક મુખ્ય સચિવ, મહેસુલ મનોજકુમાર સિંઘે મુખ્યમંત્રી ને માહિતી આપી હતી કે પુર અને અતિશય વરસાદના કારણે કૃષિ પાકોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન પૂર્ણ થઇ ગયું છે.
35 જિલ્લાઓમાં 2 લાખ 35 હજાર 122 ખેડૂતોની ઓળખ કરવામાં આવી છે જેમને કૃષિ પેદાશોને પુર અથવા ભારે વરસાદના કારણે નુકસાન થયું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ વર્તમાન ભાજપ સરકારના મજબૂત નેતાઓમાંના એક નેતા છે.અમિત શાહ તેમના રોકાણ માટે રાજકારણીઓ માં પ્રખ્યાત છે.31 માર્ચ 2021 ના રોજ જાહેર કરેલી સંપત્તિ અનુસાર તેમની પાસે લગભગ 38 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ચાલો જાણીએ કે દેશના મજબૂત નેતા ની બેન્ક પ્રોફાઈલ કેટલી મજબૂત છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment