ગુજરાત રાજ્યના કર્મચારીઓને લઇને રાજ્ય સરકારે કરી ખાસ રોકડ પેકેજની જાહેરાત, કર્મચારીઓને બલ્લે બલ્લે

ગુજરાત સહિત સમગ્ર દુનિયામાં કોરોના એ હાહાકાર મચાવેલો છે. વિશ્વભરના કોરોનાએ બાનમાં લીધું છે અને કોરોનાવાયરસ ના કહેરના કારણે દુનિયા આખી આર્થિક પાયમાલ તરફ સરકતી જોવામાં આવી રહી છે. રેશમા પણ આવી આર્થિક કટોકટી કહી શકાય તેવી પરિસ્થિતિ કોરોનાવાયરસ ના કારણે સર્જાય છે અને ભારત સરકાર દ્વારા કોરોના ની કહેર સામે લડવા અનેક આર્થિક પેકેજ જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યના સરકારી કર્મચારી માટે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય જાહેર કર્યો છે. કોરોના મહામારી વચ્ચે સરકારી કર્મચારીની આર્થિક સ્થિતિને પાટે લાવવા સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે રજા અને વેતન પે અવર્સ યોજનામાં અવેજમાં ખાસ વખત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.

રાહત/ વતન પ્રવાસ વર્ષ 2016-19 ની મુદતમાં ત્રણ મહિના નો વધારો કરવામાં આવ્યો છે. ખાસ વખત પેકેજ યોજના નો લાભ એવાજ કર્મચારીઓને જ મળશે જેમને બ્લોક 2016-19 નો લાભ હજી નથી લીધો,આ યોજના 2020-23 ના બ્લોક માટે લાગુ નહીં પડે છે.આ યોજનામાં રજા પ્રવાસ રાહત પ્રેસંગી નહી મળે.

યોજનાનો લાભ લેવા ઇચ્છુક કર્મચારી હોય રજા પ્રવાસ એ રાહત વતન પ્રવાસ રાહત અંતર્ગત નિયમોનુસાર મળવાપાત્ર થતી હક રજાનું રોકડ રૂપાંતર ની રકમ જેટલો કે તેથી વધુ ખર્ચ કરવામાં આવે તો જ, રજાનું રોકડમાં રૂપાંતર ની મળવાપાત્ર થતી રકમ ગણતરીમાં લેવામાં આવશે.

આ યોજનામાં છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ.7600 ગ્રેડ પે કે.તેથી વધુ ગ્રેડ પે મુજબ પગાર ધરાવનારને મુસાફરી અંગે 20000 સૂચિત ભાડું અને છઠ્ઠા પગાર પંચ મુજબ રૂ.7600 ગ્રેડ પે કરતા ઓછો ગ્રેડ પે ધરાવનારને મુસાફરી અંગે 6000 નું કાળુ કરતા.

કર્મચારી દ્વારા ત્રણ ગણો ખર્ચ કરવામાં આવે.તો સૂચિત ભાડાની રકમ મળવા પાત્ર બનશે. સાથો સાથ કર્મચારી ફરજિયાત પણે રજાનું રોકડમાં રૂપાંતર અને એલટીસી ભાડું બંને નો લાભ લે તો જ એને આ પેકેજનો લાભ મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*