ખેડૂતોની મદદે અન્ના હજારે આવ્યા બાદ તેઓએ કેન્દ્રની મોદી સરકારને આપી આ મોટી ચેતવણી.

Published on: 9:48 pm, Tue, 22 December 20

દિલ્હીમાં કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોના સમર્થનમાં સામાજિક કાર્યકર્તા અન્ના હજારે ફરી એકવાર મોદી સરકાર ને કડક ચેતવણી આપી છે. ના હજારે કેન્દ્રની મોદી સરકારને ચેતવણી આપતા કહ્યું કે જો આ સરકાર ખેડૂતોને માગણીઓ પૂરી નહિ કરેતો હું છેલ્લો આંદોલન કરીશ. મીડિયા રિપોર્ટ અનુસાર સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારે મોદી સરકારને ચેતવણી આપતા કહ્યું હતું.

જો ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો તેઓ તેમના સમર્થનમાં પોતાનું છેલ્લું આંદોલન કરશે.સામાજિક કાર્યકર અન્ના હજારે થોડા દિવસો પહેલા જ કેન્દ્ર સરકાર ને ભૂખ હડતાળ પર જવાની ચેતવણી આપી હતી જ્યારે વિરોધ કરી રહેલા ખેડૂતોની માંગણી પૂર્ણ કરવામાં ન આવી હતી.

ત્યારે ભાજપના એક પ્રતિનિધિમંડળ સોમવારે તેમની મુલાકાત કરી હતી અને અન્ના હજારેને હડતાળ પર ન જવા વિનંતી કરી હતી. આ મહત્વના સમાચાર છે.

ભાજપના નેતાઓએ પણ ખાતરી આપી હતી કે વિવાદિત કૃષિ કાયદો ખેડૂતોની તરફેણમાં છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!