હાલમાં તો સોશિયલ મીડિયા પર ચારે બાજુ એક જ નામ ગુંજી રહ્યું છે “હંસાબેન ભરતભાઈ પરમાર”. સોશિયલ મીડિયા પર તમે હંસાબેન ભરતભાઈ પરમારના ઘણા વિડીયો અને ફોટા જોયા જ હશે. રાજકોટના રહેવાસી હંસાબેન રાતો રાત ફેમસ બની ગયા છે.
આમ આદમી પાર્ટીની રેલીમાં હંસાબેન ગયા હતા. આ દરમિયાન એક રિપોર્ટરે તેમને તેમનું નામ પૂછ્યું હતું. ત્યારે હંસાબેન એક અનોખી સ્ટાઇલમાં પોતાનું નામ બોલ્યા હતા અને પછી તો આ વિડીયો જોતો જોતા માં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો.
મિત્રો હંસાબેનના ઘણા વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોયા હશે. ત્યારે હવે હંસાબેન ભરતભાઈ પરમારનું એક ગીત પણ બની ગયું છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ વાગી રહ્યું છે.
વાયરલ થઈ રહેલા આ ગીત પર હંસાબેન પણ રીલ્સ બનાવતા નજરે પડી રહ્યા છે. આ વિડીયો અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં લોકોએ જોઈ નાખ્યો છે અને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
View this post on Instagram
ગીતમાં હંસાબેનનું નામ આવ્યું એટલે ઘણા લોકો તો ખડખડાટ હસી પડ્યા હતા અને ઘણા લોકોને આ ગીત ખૂબ જ પસંદ આવ્યું હતું. એટલો જ રહી પરંતુ ઘણા લોકો આ ગીત પર રિલ્સ પણ બનાવી રહ્યા છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર hanshaben_bharatbhai_parmar_45 શેર કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment