મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. સોશિયલ મીડિયામાં ઘણી વખત અમુક એવા વિડીયો વાયરલ થતા હોય છે. જે જોઈને આપણું દિલ પણ ખુશ થઈ જતું હોય છે. મિત્રો જ્યારે બાળકો મોટા થાય છે ત્યારે તેઓ પોતાના માતા પિતાના ચહેરા પર ખુશી જોવા માટે તેમની ઈચ્છાઓ અને સપનાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરતા હોય છે.
ત્યારે હાલમાં એવો જ એક સુંદર વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક દીકરો પોતાની લક્ઝરીયસ કાર પોતાની માતાને ચલાવવા આપે છે. કાર ચલાવતી વખતે માતાની ચહેરા પરની ખુશી જોઈને દીકરો ખૂબ જ ખુશ થઈ જાય છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલા એક અલગ સ્વેગમાં જ કાર ચલાવે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા કાર ચલાવતી નજરે પડી રહે છે.
આ મહિલા કાર ચલાવતી વખતે પોતાના પુત્ર સાથે વાતચીત કરી રહે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કાર ચલાવતી વખતે મહિલાની ચહેરાની ખુશી કંઈક અલગ જ છે. માતાના ચહેરા પરની ખુશી જોઈને દીકરો પણ ખુશ થઈ જાય છે. આ સુંદર વિડિયો ઈન્સ્ટાગ્રામ પર saikiran_kore નામના વ્યક્તિએ શેર કર્યો છે.
18 લાખથી પણ વધારે લોકોએ આ વીડિયોને લાઈક કરી છે. આ વિડીયો લોકોને એટલો પસંદ આવી રહ્યો છે કે લોકો સોશિયલ મીડિયામાં આ વિડીયો એકબીજાને શેર કરી રહ્યા છે.
View this post on Instagram
એક દીકરાએ આ વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે અને કેપ્શન માં લખ્યું છે કે, મારી માતા XUV700 ચલાવી રહી છે. લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં ખૂબ જ સુંદર કોમેન્ટ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment