સુરતના આ પરિવારની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, આખો પરિવાર પાણી પીને રાત્રે ભૂખ્યો સુઈ જાય છે – પરિવારની સ્થિતિ જાણીને તમે પણ રડી પડશો….

આજે બધા લોકોને પોતાનું જીવન જીવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે અને લોકો પણ આખો દિવસ મહેનત કરીને પોતાનું જીવન જીવતા હોય છે. તો ઘણા એવા લોકો હોય છે કે જેમને ભૂખ્યા જ સૂઈ જવું પડતું હોય છે. જીવન જીવવા માટેના બે પાસાં હોય છે સુખ અને દુઃખ. જે બંનેમાંથી બધા જ લોકોને પસાર થવું પડતું હોય છે.

એવામાં આજે આપણે એક એવા દાદા-દાદી વિશે વાત કરીશું કે જેમને વૃદ્ધાવસ્થા ઉંમરમાં પણ પોતાનું જીવન જીવવા માટે કામ કરવાં મજબુર બન્યા છે. દાદા દાદીઓ ખૂબ જ મોટી મુશ્કેલીઓમાંથી તેમના દિવસો પસાર કરી રહ્યા છે અને પોતાનું ગુજરાન ચલાવવા માટે ઉંમર થઈ ગઈ હોવા છતાંય કામ કરવું પડી રહ્યું છે.

વિસ્તૃતમાં જણાવીશ તો આ દાદી નું નામ રીટાબેન અને તેમને એક દિકરો છે અને ત્રણ દીકરીઓને પરણાવી ને સાસરે વળાવી દીધી છે, ત્યારે રીટાબેને રડતાં રડતાં કહ્યું હતું કે તેમણે અત્યાર સુધી માંગી માંગી ને તેમના દીકરાઓને મોટા કર્યા છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ માંથી દિવસો કાઢ્યા છે.

રીટાબેન તેમના પતિ અને એક દીકરી દીકરો સાથે રહે છે.આ પરિવારને ખાવા માટે પણ ફાંફા પડે છે. ક્યારેક તો તેમને કંઈ પણ ન મળતા ભૂખ્યા જ સૂઈ જવું પડતું હોય છે, ત્યારે આ પરિવાર ઘણી મોટી મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે. રીટાબેન ને એક દીકરો છે જેના પર આજે ઘરની બધી જવાબદારી આવી ગઈ છે.

વાત જાણે એમ છે કે એ દાદા હંમેશા બીમાર રહેતા હોવાથી દીકરા પર નાની ઉંમરે જ જવાબદારી આવી ગઈ છે અને દીકરો પણ નાની ઉંમરે કામ કરવા માટે તૈયાર થઈ ગયો છે. તેનું માનવું છે કે પરિવારે અત્યાર સુધી તો માંગી માંગીને ખાધું પરંતુ આજે આ દીકરો પરિવારની જવાબદારી ઉપાડી લે છે. આ પરિવારે ઘણા દિવસો સુધી લોકો પાસે માંગીને ખાધું છે.

ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાંથી સામનો કરનાર આ પરિવાર આજે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આજે આ પરિવારનું ગુજરાન ચલાવવા માટે નાની ઉંમરનો દીકરો કામ કરવા મજબૂર બન્યો છે અને આખા ઘરની બધી જવાબદારી ઉપાડી લીધી છે. જો આવા ગરીબ પરિવારોને મદદ કરવાની ઈચ્છા થાય તો આ નંબર પર કોલ કરો-7600 900 300

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*