બહેને પોતાના ભાઈઓ માટે પોતાના બધા સપનાઓ કુરબાન કરી દીધા, આજે પણ બહેન 65 વર્ષની ઉંમરે સાઈકલ પર દૂધ વેચીને…

આપણી સમક્ષ નારી તું નારાયણી નારાને સાબિત કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પારિવારિક જવાબદારી સમજણ અને મહિલા સંગમને પ્રશંસા અપાવે એવા મોજા ઉદ્ભવે છે તેવામાં એક ખેડા ગામ માંથી કિસ્સો સામે આવ્યો છે.

ખેડા ગામમાં રહેતો રામપ્રસાદ કે જેને પાંચ પુત્રીઓ છે તે પૈકી સૌથી મોટી પુત્રી શીલાના લગ્ન વર્ષ 1980માં અદગઢ નો રામપ્રકાશ સાથે થયા હતા,ત્યારે દુઃખ ભરી વાત કહેવાય કે લગ્નની પ્રથમ વર્ષગાંઠ પછી જ એ વિધવા બની ગઈ હતી અને ખૂબ એકલા હોવાની અનુભૂતિ કરી રહી હતી.

વિસ્તૃતમાં જણાવીશ તો વાત એવી હતી કે મામા નુ ઘર આવી ગયું અને પુનઃ લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી.તે દરમિયાન મોટાભાઈ કૈલાશ નું બિમારીના લીધે મૃત્યુ થયું હતું.તેમાં દુઃખી શીલા એ પોતાના વિશે વિચારવાનું જ બંધ કરી દીધું હતું અને દુઃખી રહેતી હતી. તેણે પિતા સાથે ખેતીમાં હાથ વેચવાનું શરૂ કર્યું. અને પરિશ્રમ કરી પોતાનું ઘર ચલાવવા માટે સહારો બની હતી.

ત્યારે વાત કરીએ તો ચાર બહેનો અને નાનાભાઈ વિનોદ ના લગ્ન થયા ત્યારબાદ વર્ષ ૧૯૯૬માં પિતાનું અવસાન થયું અને થોડા સમય બાદ માતાનું પણ અવસાન થયું હતું. અત્યારે શીલા એ જણાવતા કહ્યું કે વર્ષ ૧૯૯૭માં એક ભેંસ ઉછેરી હતી.

તેણીએ સાયકલ કેવી રીતે ચલાવાય તેની જાણ હોવાથી અમરપુર શહેરમાં અને ત્યાં જઈને તેને દૂધ વેચવાનું શરૂ કર્યું છે. અને પરિવાર નું ગુજરાત ચલાવવા માટે તે મહેનત કરતી રહી અને ધીમે ધીમે તેના દૂધની માંગ વધવાને લઈને તેને વધુ ભેંસ ઉછેરી હતી હવે તેણી પાસે પાંચ ભેંસ છે અને તેને દરરોજનો સરેરાશ ૪૦ લીટર દૂધનું ઉત્પાદન પણ થાય છે.

અમે તમને જણાવી દઈએ કે હાલ આ મહિલાની ઉંમર ૬૫ વર્ષની છે છતાં આટલી બધી ઉંમરે પણ તેઓ થાકી શકતી નથી અને સતત કામ કરતી રહે છે. કહેવાય છે કે જેમના પર જવાબદારીઓ આવી પહોંચે છે તેમને જાતે જ હિંમત આવી જતી હોય છે એવામાં ૬૫ વર્ષની હોવા છતાં થાકતી નથી અને આ શીલા હાલ સમગ્ર પ્રદેશમાં પ્રખ્યાત બની છે અને તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા ભાઈ વિનોદને છ દીકરીઓ છે.તેથી આ બધાનું ધ્યાન રાખવા માટે આ મહેનત કરું છું અને પરિવારનો ધ્યાન રાખું છું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*