વિશ્વ વ્યાપી કોરોના મહામારી સામેની જંગ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. આ જંગ જીતવા માટે મહત્વની બાબત એ છે કે રોગપ્રતિકારક શક્તિ વધારવી. ગુજરાતમાં નાગરિકોને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આરોગ્ય વિભાગ.
અને આયુષ આયુર્વેદ વિભાગ ને વ્યાપક ઉપાયો અને તેના અમલીકરણ માટે ચર્ચા કરી છે. આ હેતુસર ગુજરાતમાં 60 હજાર કિલોગ્રામ આયુર્વેદ દવાઓ તેમજ 10 લાખ હોમિયોપેથી ઔષધી દવાઓનો ડોઝ માટે ઓર્ડર આપ્યો છે.
આ દવાઓ ત્વરિત મેળવી તેનું રાજ્યવ્યાપી વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે.આ ઔષધિઓ મેળવવા માટે આયુષ અને આરોગ્ય તંત્રને સૂચના અપાઇ ગઇ છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાના આયુર્વેદિક દવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે.
અને આ દવાના અનેક સારા પરિણામો મળ્યા છે. મુખ્યમંત્રી કોરોના સંક્રમણ ની બીજી લહેર માં પણ આયુર્વેદ હોમિયોપેથી ઔષધિઓના ઉપયોગથી કોરોના સામેની જંગ જીતવા ની પ્રતિબધ્ધતા દર્શાવી છે.
આ નિર્ણય અનુસાર રાજ્યભરના 23 જિલ્લાઓ માટે 29,700 કિલોગ્રામ અમૂર્ત પેય ઉકળાઓનો જથ્થો,સક્ષમ ની વટી નો 30 હજાર કિલોગ્રામ જથ્થો.
તેમજ ઓસૈનિક આલ્બમ 30 ની ફૂલ 10 લાખ ડોઝ રાજ્ય સરકાર વિવિધ સંસ્થાઓ સંગઠનો અને કેન્દ્ર સરકાર પાસેથી મેળવશે
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment