પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.ભાજપના આંતરિક સર્વેમાં પેટાચૂંટણીની 8 બેઠકો હારવાના પરિણામ આવ્યા હોવાના કારણે હાલ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે યાર પાર્ટીને કચ્છ નો પ્રવાસ રદ કરીને તાબડતોડ દિલ્હી બોલાવવામાં આવ્યા હોવાનું ગાંધીનગરમાં ચર્ચાઈ રહ્યું છે.પાટીલ હાલ દિલ્હી પહોંચ્યા છે અને જ્યાં ગુજરાતમાં પેટા ચૂંટણી આગામી રણનીતિ તૈયાર થઈ શકે તેમ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.પાટીલ અને સ્થાનિક કાર્યકરો તેમજ દિલ્હી હાઇકમાન્ડ ના વિચારો અલગ-અલગ દિશામાં ફંટાઈ રહ્યા છે.
એના લીધે જ ભાજપ પેટા ચૂંટણીમાં હાર મળી શકે તેમ છે.ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત સમાજવાદી પાર્ટી, ભારતીય જન પરિષદ, બહુજન મહાપાર્ટી, બહુજન મૂકતી પાર્ટી, અખિલ ભારતીય સભા, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, ઇન્ડિયન એલાયન્સ પાર્ટી.
કોંગ્રેસ પાર્ટી જેવા પક્ષોએ ચૂંટણી માં મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે ની પેટા ચૂંટણી માં ભાજપ ને ટક્કર આપી શકે છે કોંગ્રેસ કારણકે ભાજપના ઘણા બધા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા.
તે માટે સી.આર.પાટીલ દિલ્હી જવું પડ્યું. પેટા ચૂંટણી જીતવાની રણનીતિ બનાવે છે સી આર પટેલ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment