મિત્રો જન્માષ્ટમી ભલે પૂરી થઈ ગઈ હોય પણ હાલમાં જન્માષ્ટમીના તહેવારના અનેક વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. જન્માષ્ટમીના તહેવારમાં તમે અનેક દહી હાંડીના વિડીયો જોયા હશે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક દહી હાંડીનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આવો વિડીયો તમે પહેલા ક્યારેય પણ નહીં જોયો હોય. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક દાદીમાં મટકી ફોડવા માટે પિરામિડ પર ચઢી રહ્યા છે. દાદીમાની સ્ફૂર્તિ જોઈને ભલભલા લોકો ચોકી ઉઠ્યા છે. હાલમાં દાદીમા નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેસરી રંગની સાડી પહેરીને એક દાદી ઊંચાઈ પર બાંધેલી મટકી સુધી પહોંચે છે. મટકી ફોડવા માટે પિરામિડ પણ મહિલાઓ એ જ બનાવેલું છે. ત્યાં હાજર લોકોનો ઉત્સાહક કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દાદીમાં ખૂબ જ ઝડપથી પિરામિડ પર ચઢીને મટકી સુધી પહોંચી જાય છે. આ વિડીયો ટ્વીટર પર IAS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શેર કર્યો છે. આ તહેવાર ત્યાં ઉજવવામાં આવ્યો, તે હજુ સુધી જાણી શકાયું નથી.
The Incredible Dadi! pic.twitter.com/QiwPHeYYUx
— Dipanshu Kabra (@ipskabra) August 20, 2022
પરંતુ હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં બે લાખથી પણ વધારે લોકોએ જોયો છે. ઉપરાંત 10,000 થી પણ વધારે લોકોએ વીડિયોને પસંદ કર્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment