મોજ આવી ગઈ..! રાજ્યની આ માર્કેટયાર્ડમાં ચોખાના ભાવ પહોંચ્યા મહત્તમ સપાટીએ,જાણો જુદા જુદા માર્કેટયાર્ડના ભાવ…

મિત્રો તારીખ 13 માર્ચ 2024 ના રોજ સમગ્ર ગુજરાત રાજ્યની માર્કેટ યાર્ડમાં ચોખાના ભાવ શું હતા અને હાલમાં ખેડૂતોને ભાવ સારા મળી રહ્યા છે ત્યારે કેટલા સારા ભાવ મળી રહ્યા છીએ તેની વિશે આજે વાત કરવાના છીએ ત્યારે અહેવાલની શરૂઆતમાં જણાવી દઈએ કે ગુજરાતની માર્કેટ યાર્ડમાં જ્યાં ચોખાની આવક થઈ છે

ત્યાંના ભાવ અમે ક્વિન્ટલ દીઠ પ્રમાણે આપેલ છે.ગુજરાત રાજ્યમાં સૌથી વધારે આણંદની ખંભાત માર્કેટ યાર્ડમાં ચોખાના ભાવ ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યા હતા અને મહત્તમ ભાવ 3425 જ્યારે સરેરાશ ભાવ 3000 અને ન્યૂનતમ ભાવ 2500 રૂપિયા જોવા મળ્યો હતો.

ગાંધીનગરની કલોલ માર્કેટ યાર્ડ ની અંદર મહત્તમ ભાવ 2495 સરેરાશ ભાવ 2400 અને ન્યૂનતમ ભાવ 2330 જોવા મળ્યો હતો. ગાંધીનગરની દહેગામ માર્કેટિંગ યાર્ડમાં ચોખાનો મહત્તમ ભાવ 2400 રૂપિયા સરેરાશ ભાવ 2250 રૂપિયા અને ન્યૂનતમ ભાવ 2100 જોવા મળ્યો હતો

સાથે સાથે મિત્રો દાહોદ માર્કેટિંગ યાર્ડ ની અંદર ચોખાનો મહત્તમ ભાવ 2080 સરેરાશ ભાવ 2075 અને ન્યૂનતમ ભાવ 2070 જોવા મળ્યો હતો.મહેસાણા ની કડી માર્કેટિંગ યાર્ડમાં મહત્તમ ભાવ 2555 સરેરાશ ભાવ 2300

અને ન્યૂનતમ ભાવ 1850 જોવા મળ્યો હતો. માંડવી માર્કેટિંગ યાર્ડમાં મહત્તમ ભાવ 2050 સરેરાશ ભાવ 2025 અને ન્યૂનતમ ભાવ 2000 જોવા મળ્યો હતો સાથે સાથે વ્યારા માર્કેટ યાર્ડમાં મહત્તમ ભાવ 2300 સરેરાશ ભાવ 2275 અને ન્યૂનતમ ભાવ 2250 જોવા મળ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*