જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર છે. સોનાની કિંમતમાં મેના બીજા અઠવાડિયામાં ભારે ગિરાવટ આવી છે. ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 22 કેરેટ વાળુ સોનુ 13 મેના રોજ ગગડીને 45710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે.
મે મહિનાના બીજા અઠવાડિયામાં સોનાની કિંમતમા ગીરાવટ ચાલુ રહે છે. ગુડ રીટન વેબસાઈટ મુજબ આજે સોનાની કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે એટલે કે 10 ગ્રામ સોનાની કિંમતમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
આ ઘટાડા સાથે 22 કેરેટ સોનાની કિંમત 45720 થઈ છે અને 24 કેરેટ સોનાની કિંમત 49900 પ્રતિ 10 ગ્રામ થાય છે. ચાંદીના કિંમતની વાત કરવામાં આવે તો 13 મેના રોજ 370 રૂપિયાનો ઘટાડો થયો હતો.
અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ ને 71130 રૂપિયા પ્રતિ કિલો પર હતી. મહાનગરમાં ચાંદીના ભાવ ની વાત કરવામાં આવે તો ચેન્નઈમાં 76000, મુંબઈ 71300, કોલકત્તામાં 71130 અને દિલ્હીમાં પણ 71130 રૂપિયા પ્રતિ કિલોએ ચાંદી વેચાઈ રહી છે.
દેશના મહાનગરોમાં સોનાના ભાવની વાત કરવામાં આવે તો દિલ્હીમાં 24 કેરેટ સોનું 49900 અને 22 કેરેટ સોના ના 45720 પર પહોંચી ગયું છે.
મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 44720 અને 24 કેરેટ સોનાનો ભાવ 45720 રૂપિયા છે. ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 45000 અને 24 કેરેટ સોનાનો ભાવ 49049 પર પહોંચી ગયું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment