આપણી સમક્ષ ઘણા એવા કિસ્સાઓ આવતા હશે, જેનાથી દુઃખની લાગણી અનુભવાય છે, તો ક્યારેક એવા પણ કિસ્સા બનતા હશે. જેનાથી લોકો ખૂબ જ હેરાન-પરેશાન કરી દેતા હોય છે. ત્યારે આજે આપણે એક એવા જ કિસ્સા વિશે વાત કરીશું કે જેમાં એક વ્યક્તિને લાઈટ બિલ પોણા ચાર લાખ રૂપિયા આવ્યો.
આ વાત સાંભળીને તમને જરૂર આશ્ચર્ય ચકિત થઈ ગયા હશો. વિસ્તૃતમાં વાત કરીએ તો આ કિસ્સો ઉત્તરપ્રદેશના સહારનપુર ના બે હાથમાં આવેલા જીવહતેડી માં બન્યો છે. અહીં એક વ્યક્તિ કે જેનું નામ વિનોદ કુમાર છે કે જેવો ખેડુત છે. અને મજૂરી કરીને ચક્કીનું કામ કરે છે.
ત્યારે તેમને છેલ્લા ત્રણ મહિનાનો લાઈટ બિલ જાણીને તમને પણ નવાઈ લાગશે કે તેમને છેલ્લા ત્રણ મહિના નું લાઇટ બિલ ત્રણ લાખ છોત્તેર હજાર આસપાસ બિલ મળ્યો છે. આ ખેડૂત ગભરાઈને વીજળી વિભાગની ઓફિસે ગયો. ત્યારે વીજળી વિભાગના દ્વારા કહેવામાં આવ્યો કે બની શકે છે, કોઈ રીડિંગમાં જ ભૂલ થઇ હોય.
ત્યારે વિનોદભાઈ જણાવતા કહ્યું કે મને જો કાંઈ પણ થશે તો એ સમગ્ર જવાબદારી વીજળી વિભાગની રહેશે. જો મને તો સમયસર આ બિલ ઠીક કરીને આપો કેમકે આટલો વપરાશ કર્યો જ નથી, સાથે સાથે વીજળી અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે આ વીજળી બિલ બરાબર કરી આપવામાં આવશે.
ત્યારે વીજળી વિભાગની બેદરકારી સામે આવતા જ્યારે વિનોદકુમારને બિલ મળ્યું હતું એ બિલ જોતાની સાથે જ તેઓ ચોંકી ઉઠ્યા હતા. અને તેમને ખાતરી હતી કે આટલો બધો વીજળીનો વપરાશ કર્યો જ નથી તો આટલું બધું વીજળી બિલ શા માટે?
ત્યારે આ સવાલનો નિકાલ લાવવા માટે તેઓ તરત જ વીજળી બિલ વિભાગના ઓફિસે ગયા અને તેના કર્મચારીના જણાવવામાં આવ્યું કે મને નવું બિલ બનાવી આપો કારણકે મને ખાતરી છે, કે મેં આટલું બધો વીજળીનો વપરાશ કર્યો જ નથી, ત્યારે વિભાગ દ્વારા એ વીજળી બિલ ને ઠીક કરી આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment