આપણા દેશના જવાનો આપણા દેશની રક્ષા માટે પોતાના પરિવારને છોડીને દિવસ રાત સરહદ પોતાની ફરજ બનાવે છે અને કેટલાક જવાનો તો સહરદ પર શહીદ થઈ જાય છે. ત્યારે આજે તમને ભારતમાતાના એક વીર પુત્ર વિશે જણાવ્યું છે કે જે હસતા હસતા પોતાના દેશ માટે શહીદ થઈ ગયા હતા.
ત્યારે તેવા જ એક વીર જવાન તેમનું નામ ભાસ્કર પંડ્યા હતું. તેઓ વિશાખાપટ્ટનમ ખાતે દેવી માં પોતાની ફરજ બજાવતા હતા. ભાસ્કર પંડ્યા ની ઉંમર માત્ર 29 વર્ષની હતી અને તેઓ દેશની સેવામાં શહીદ થઈ ગયા છે.
આ ઉપરાંત ભાસ્કર પંડ્યા ના થોડાક સમય પહેલા જ લગ્ન થયા હતા તેઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દેશ માટે શહીદ થયા છે. શહીદ ભાસ્કર પંડ્યા પહેલેથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા અને નાનપણથી જ તેમનું સપનું હતું કે તેઓ દેશની સેવા કરવા માટે નેવીમાં જોડાઈ.
શહીદ ભાસ્કર પંડ્યા નું આખું પરિવાર ખૂબ જ ખુશ હતો કારણ કે તેમનો દીકરો નેવી માં નોકરી કરતો હતો. જ્યારે તેમના પરિવારને ખબર પડી કે દીકરો દેશ માટે શહીદ થઈ ગયો છે.
ત્યારે આખા પરિવાર માં દુઃખના વાદળો છવાઈ ગયા હતા. આ ઉપરાંત જ્યારે શાહિદ ભાસ્કર પંડ્યા નું પાર્થિવ શરીર ઘરે પહોંચ્યો ત્યારે આખું શહેર અંતિમ વિદાયમાં આવ્યું હતું.
ભાવ ઉપરાંત અંતિમયાત્રામાં આવેલા તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા. તેમજ શહીદના પત્ની અને તેમના પિતા શહીદ ને ભીની આંખે વિદાય આપી. શહીદ નું આખું ઘર તેના નામ ના નારાથી ગુંજી ઉઠ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment