કોરોનાવાયરસ ના કારણે અર્થવ્યવસ્થા પર થતા નુકસાનની સૌથી વધુ અસર નોકરીયાત વર્ગ પર જોવા મળી રહી છે. પરંતુ હવે કેન્દ્ર સરકાર નોકરિયાત વર્ગને ટેકસ છુટ ની સોગાત આપી શકે છે. આગામી બજેટમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ નોકરિયાત વર્ગ માટે આ છુટ નું એલાન કરી શકે છે.એક મીડિયા રિપોર્ટમાં નાણા મંત્રાલયના સૂત્રોના હવાલેથી લખવામાં આવ્યું છે કે બજેટ 2021-22 માં નોકરીયાત લોકો માટે ઇન્કમ ટેક્સ છૂટ આપવાની તૈયારી ચાલી રહી છે.
સરકાર તરફથી આવેલા ને એટલા માટે થઈ શકે છે જેથી આ વર્ગને કેટલીક વધારાની બચત થઈ શકે.એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે મોદી સરકાર ઇન્કમટેક્સ સ્લેબ ની લિમિટ માં પણ વધારો કરી શકે છે.હાલમાં વાર્ષિક 2.5 લાખ રૂપિયાની રકમ પર.
કોઈ ટેક્સ ચૂકવવા પાત્ર નથી અને સાથે જ કેટલીક સરસ તમને પૂરી કર્યા બાદ વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની આવક પર પણ ટેક્ષમાંથી રાહત મળી શકે છે હાલ વાતની આશા રાખી શકાય.
કેન્દ્ર સરકાર ઇન્કમ ટેક્સ સ્લેબમાં બદલાવ કરતા 5 લાખ રૂપિયા સુધીની આવક ને પણ કરપાત્ર કેટેગરીમાંથી બહાર કરી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment