રાજ્યમાં અમદાવાદ ગાંધીનગર સહિત ઘણા વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.આજ રીતે આજથી નવા શરૂ થયેલા અઠવાડિયામાં પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.જેમાં 22 સપ્ટેમ્બર આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે.સપ્ટેમ્બર પછી ઓકટોબર મહિનામાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.
હવામાન વિભાગના અધિકારી દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને ઘણા વિસ્તારોમાં નહિવત જેવો વરસાદ જોવા મળશે. ઓક્ટોબર માસમાં ચક્રવાતની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.બંગાળની ખાડીમાં ભેજયુક્ત હવા રાજ્ય તરફ ચાલી રહી છે.
જેના લીધે આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને રાજ્યના અન્ય કેટલાક ભાગમાં વરસાદી માહોલ બની શકે છે. વીજળી સાથે થશે ભારે વરસાદની આગાહી અને પૂરની સંભાવના.
આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં વરસાદ થવાની સંભાવના નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment