પર્વતીય વિસ્તારમાં થયેલી કારણે મેદાની વિસ્તારોના રાજ્યોમાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં તાપમાનમાં ચાર ડિગ્રી સુધી ઘટી ગયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ડિસેમ્બર ના અંતિમ અઠવાડિયામાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. દિલ્હી નહિ પરંતુ પંજાબમાં પણ ઠંડી વધશે અને ઉત્તર ભારતમાં તાપમાન 3 થી 5 ડિગ્રી જઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ પંજાબ ,હરિયાણા ,દિલ્હી ,રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ નું તાપમાન ઘટી શકે છે. આની સાથે મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્ય પ્રદેશમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત પુડુચેરી, કેરળ અને તમિલનાડુ માં 17-18 ડિસેમ્બરના રોજ ભારે વરસાદ થવાની સંભાવના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment