હનુમાન દાદા કષ્ટભંજન દેવ કહેવાય છે, ત્યારે તેઓ ભક્તોનાં દુઃખ દૂર કરતા અને તેમણે પરચા પણ બતાવ્યા છે. ત્યારે આજે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ઘણાં હનુમાનદાદાના મંદિરો આવેલા છે કે જ્યાં હનુમાન દાદા બિરાજમાન છે. ત્યારે આજે આપણે એક અવાજ મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે કે ગુજરાતમાં જાણીતું બન્યું છે અને લોકો પણ દૂર દૂરથી દર્શનાર્થે આવે છે.
આ મંદિરનું નામ બાલા હનુમાન તરિકે ઓળખવામાં આવે છે.જે અમદાવાદ ગાંધી રોડ પર આવેલુ છે. અને જ્યાં દાદા દિવ્ય દર્શન આપે છે. અને સાક્ષાત્ બિરાજમાન છે. અલગ અલગ સ્વરૂપમાં દર્શન આપતાં નજરે પડે છે. તેથી અહીં લોકો દૂર-દૂરથી દાદાના દર્શન કરવા માટે આવે છે. એટલું જ નહીં પરંતુ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
ત્યારે દાદાના દર્શનાર્થે આવીને ભક્તો પોતાની સમસ્યાઓ વર્ણવી દૂર કરે છે અને કહેવાય છે કે આ મંદિર ચમત્કારી છે.અહીં હનુમાનદાદા સાક્ષાત બિરાજમાન છે. અને તેઓ જે પણ લોકો મનોકામના માંગે છે એ ભક્તોની મનોકામના હનુમાન દાદાના દર્શન માત્રથી પૂર્ણ થાય છે.
આપણે સૌ જાણીએ છીએ કે હનુમાન દાદા નો પવિત્ર વાર એટલે શનિવાર જે દિવસે આ મંદિરમાં લોકોની ખૂબ જ ભારે ભીડ જોવા મળે છે. અને દાદાના દર્શન કરીને ખુબ જ દિવ્યતા અનુભવતા હોય છે. એટલું જ નહિ પરંતુ બધા લોકો અલગ અલગ માનતાઓ માને છે.
ત્યારે અહીં લોકો નોકરી, ધંધો, લગ્ન કે સંતાન પ્રાપ્તિ માટેના અલગ અલગ માનતાઓ માનીને હનુમાન દાદાના દર્શનાર્થે આવે છે. અને હનુમાન દાદા ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તેથી જ તો કહેવાય છે કે કષ્ટ દૂર કરનારા એવા હનુમાનદાદા ભક્તોના ભાવના ભૂખ્યા તેમને શ્રદ્ધાથી માનવામાં આવે તો તે અચૂક બધા જ લોકોના દુઃખ દૂર કરે છે.
આ બાલા હનુમાન દાદાના મંદિરે લોકો માને છે. અને મંદિર નાનું હોવાથી અહીં ભક્તો દર્શન માટે આવતા નજરે પડે છે અને કહેવાય છે કે આ હનુમાનદાદાનું મંદિર ખૂબ જ નાનું છે, ચમત્કારી છે. એટલું જ નહીં દેશ-વિદેશના લોકો દાદાના દર્શન માટે આવતા નજરે પડે છે. અને દાદાના દર્શન કરીને આશીર્વાદ લે છે. અને ગૌરવતા અનુભવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment