દિવાળી બાદ ગુજરાતમાં સતત કોરોના કેસ વધતા ગુજરાતના અમુક શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લગાવ્યો હતો. દિવાળીમાં કોરોના પર કાબૂ હતો ત્યારે જનતાએ કોરોના ના તમામ નિયમો ભંગ કર્યા છે. તેના કારણે દિવાળી બાદ રાજ્યમાં કોરોના કેસ બેકાબૂ થઈ ગયા. રાજ્ય સરકાર શનિ-રવિ રાજ્યની તમામ બજારો બંધ રાખવાનો નિર્ણય રાખ્યો છે. સાબરકાંઠામાં સતત કોરોના કેસ વધતા વેપારી એસોસિએશન દ્વારા મીટીંગ કરવામાં આવી છે.
આ કારણે તમામ વેપારીઓએ નિર્ણય લીધો કે આજથી ચાર વાગ્યા પછી 5 ડિસેમ્બર સુધી સ્વયંમ લોકડાઉન લેવાનો નિર્ણય લીધો છે. ૫ ડિસેમ્બર સુધી રાજ્યની તમામ દુકાનો રહેશે બંધ અને જીવન જરૂરિયાત અને મેડીકલ દુકાનો રહેશે શરૂ વેપારી દ્વારા એક ખૂબ જ મહત્વનો નિર્ણય છે.
સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 2149 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સાબરકાંઠામાં હાલમાં 144 કોરોના કેસ પોઝિટિવ નોંધાયા છે.અત્યાર સુધીમાં 12 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે.
ઉત્તરગુજરાતમાં પાંચ ગામ lockdown થયા છે. આ કારણે સાબરકાંઠા જિલ્લામાં આ નિર્ણય લેવામાં આવે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment