દેશમાં સતત કોરોના ના કેસ વધી રહ્યા હતા તેવામાં દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના કેસ બેકાબુ થઇ ગયા હતા. તેવામાં રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં 15 દિવસનો લગાવ્યો કરતી. મહારાષ્ટ્રમાં 14 એપ્રિલ થી રાત્રે 8 વાગ્યા થી 30 એપ્રિલ સુધી લાગુ રહેશે કર્ફ્યુ.
કર્ફ્યુ દરમિયાન રાજ્યમાં આવશ્યક સેવાઓ જેમ કે મેડિકલ અને દવાખાનાઓ શરૂ રહેશે. જો કોઈ પણ વ્યક્તિ આ આવશ્યક સેવા વિના બહાર નીકળશે તો તેના પર 144ની કલમ લાગુ પડશે.
ઉદ્ભવ ઠાકોરે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં આવશ્યક સેવા સિવાય બધી સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે પંદર દિવસ સુધી રાજ્યમાં 144ની કલમ લાગુ પર રહેશે.
અને રાજ્યમાં લોકલ અને અન્ય બસો ચાલુ રહેશે અને કોઈપણ વ્યક્તિને બિનજરૂરી કરી બહાર નિકળવા પર પ્રતિબંધ રહેશે.ઉદ્ધવ ઠાકરે જણાવ્યું કે રાજ્યમાં વિદ્યાર્થીઓની તમામ પરીક્ષાઓ પંદર દિવસ માટે મુલતવી રાખવામાં આવશે.
કારણ કે મહારાષ્ટ્રમાં કોરોના ની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તેના કારણે મહારાષ્ટ્રની તમામ હોસ્પિટલોમાં જબરદસ્ત દબાણ છે. અને પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઇ.
આ સાથે ઉદ્ધવ ઠાકરે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોના ના કેસ નું પ્રમાણ ખૂબ જ હતા રાજ્યમાં ઓક્સિજનની અછત છે તેના કારણે તેમને અન્ય રાજ્યો પાસેથી ઓક્સિજન ની માંગ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment