પ્રેમિકાને ઘરે મળવા બોલાવીને પ્રેમીએ તેનો જીવ લઈ લીધો, પછી પ્રેમીએ કંઈક એવું પગલું ભર્યું કે… સાંભળો હચમચાવી દેનારી ઘટના…

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મિત્રો તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં પ્રેમ સંબંધમાં જીવ લેવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે તેની પ્રેમિકા ઉપર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો હતો.

ત્યાર પછી પોતાના ઉપર ગોળી ચલાવીને પોતે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં પ્રેમિકાનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના આજરોજ બપોરે એટલે કે શનિવારના રોજ ગવાલિયર જિલ્લાના ભીતરવારના મોહનગઢમાં બની હતી.

અહીં ભુપેન્દ્ર જાટ અને બાલમુકુંદ ચૌહાણ નામના વ્યક્તિના ઘર આમને સામને છે. ભુપેન્દ્ર જાટનો 27 વર્ષીય દીકરો પવન બાલમુકુંદ ચૌહાણની 22 વર્ષે દીકરી માલતી ન પ્રેમમાં હતો. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. લગભગ બે વર્ષ પહેલા પરિવારના લોકોએ માલતીના લગ્ન અન્ય જગ્યાએ કરી નાખ્યા હતા.

લગ્ન બાદ માલતી ના છૂટાછેડા થઈ ગયા હતા. પછી પરિવારના લોકોએ આઠ ડિસેમ્બરના રોજ ફરી એક વખત માલતી લગ્ન નક્કી કર્યા હતા. રવિવારના રોજ એટલે ગઈકાલે સાસરીયા વાળા માલતીને લેવા આવવાના હતા અને પરિવારમાં ખુશીઓનો માહોલ હતો.

પવને આજરોજ બપોરે માલતીને પોતાના ઘરે મળવા બોલાવી હતી. થોડીક વાર બાદ ગોળી ચાલવાનો અવાજ આવ્યો હતો. ત્યારે માલતીનો ભાઈ ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે ત્યાં બંને ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા. આ ઘટનામાં પવનના માથાના ભાગે પણ ગોળી વાગી હતી અને તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલમાં હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે અને તેની હાલત એકદમ નાજુક છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*