હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાજ ઠાકરેની પાટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એક નેતાએ જાહેરમાં એક વૃદ્ધ મહિલાની ધુલાઈ કરી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના મુંબઈના મુંબા દેવી વિસ્તારમાં બની હતી. મળતી માહિતી અનુસાર વિવિધ મહિલાનું નામ પ્રકાશ દેવી છે.
મનસે કાર્યકર્તાઓએ મહિલાની મેડિકલ શોપ ની સામે પ્રચાર માટેનો થાંભલો લગાવ્યો હતો. જેને લઈને મહિલાએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ મનસેના નેતા વિનોદ અર્ગિલે વૃદ્ધ મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું. એટલું જ નહીં પરંતુ અનેક વખત વિનોદ અર્ગિલે વૃદ્ધ મહિલાને જમીન પર પછાડી હતી અને જાહેરમાં તેની ધુલાઈ કરી હતી.
મળતી માહિતી અનુસાર આ ઘટના 28 ઓગસ્ટની છે. પરંતુ આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જેમાં રાજ ઠાકરેની પાટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના એક નેતાએ જાહેરમાં એક વૃદ્ધ મહિલાની ધુલાઈ કરી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના મુંબઈના મુંબા દેવી વિસ્તારમાં બની હતી. મળતી માહિતી અનુસાર વિવિધ મહિલાનું નામ પ્રકાશ દેવી છે. મનસે કાર્યકર્તાઓએ મહિલાની મેડિકલ શોપ ની સામે પ્રચાર માટેનો થાંભલો લગાવ્યો હતો. જેને લઈને મહિલાએ વાંધો ઉઠાવ્યો હતો.
ત્યારબાદ મનસેના નેતા વિનોદ અર્ગિલે વૃદ્ધ મહિલા સાથે ગેરવર્તન કર્યું હતું. એટલું જ નહીં પરંતુ અનેક વખત વિનોદ અર્ગિલે વૃદ્ધ મહિલાને જમીન પર પછાડી હતી અને જાહેરમાં તેની ધુલાઈ કરી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના 28 ઓગસ્ટની છે. પરંતુ આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે.
નેતાએ જાહેરમાં એક વૃદ્ધ મહિલાને થપ્પડ લગાવી, આટલું જ નહીં પરંતુ ત્યારબાદ મહિલા સાથે કર્યું એવું કે – જુઓ ઘટનાનો વિડીયો… pic.twitter.com/S5Jwh16Ryd
— GUJJU ROCKZ (@gujju_rockz) September 2, 2022
મળતી માહિતી અનુસાર ઘટનાના ત્રણ દિવસ બાદ એટલે કે 31 ઓગસ્ટના રોજ મહિલાએ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ વૃદ્ધ મહિલાનું મેડિકલ ચેક અપ કરાવવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ મામલે મનસે તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી નથી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment