ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગુજરાતના જેતપુરમાં બનેલી એક ટુંકાવાની ઘટના સામે આવી રહી છે. અહીં એક દુકાનદારના પુત્રએ દુકાનમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.
દીકરાનું મોત થતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. જેતપુરના સ્ટેન્ડ ચોક પાસે આવેલા રૂદ્રા ફેશન નામની દુકાનમાં યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ રવિ અજયભાઈ સાતા હતું અને તેની ઉંમર 29 વર્ષની હતી. રવિએ મૃત્યુ પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી.
મૃત્યુ પછી રવિના ખિસ્સામાંથી તેને લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઇડ નોટમાં રવિ એ મા બાપ મને માફ કરજો તેવો ઉલ્લેખ કર્યો છે. ભાઈ-બહેન અને મારી પત્ની મને માફ કરજો તેઓ પણ તેને ઉલ્લેખ કર્યો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
રવિના મૃતદેને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રવિનું મોત થતા જ તેના પરિવાર અને સંબંધીઓમાં શોખનો માહોલ છવાઈ ગયો હતો.
રવિ પાસેથી મળેલી સુસાઇડ નોટમાં લખેલું હતું કે, લી. રવિ… મારા માં-બાપ મને માફ કરજો, મારા ભાઈ-બહેન મને માફ કરજો, મારી પત્ની સિદ્ધિ મને માફ કરજે. બસ આટલું જ લખીને રવિએ દુકાનમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.
રવિએ આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. રવિનું મોત થતા જ રસ્તા ખેલતા પરિવારમાં માતમ છવાઈ રહ્યો છે. પરિવારના લોકો પણ વિચારમાં જગ્યાએ આ પગલું કયા કારણોસર ભર્યું હશે. રવિના મૃત્યુનો સાચો કારણ જાણવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. દીકરાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment