પતિએ પત્નીનો જીવ લઈને પડોશીના ખેતરમાં પત્નીને દાટી દીધી, બીજા દિવસે બન્યું કાંઈ કહ્યું કે પરિવારના લોકો ચક્કર ખાઈ ગયા…

મિત્રો આજકાલ જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડાઓમાં પતિ પોતાની પત્નીનો જીવ લઈ લેતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં પતિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો.

ત્યારબાદ પત્નીના મૃતદેહને ઘરથી 200 મીટર દૂર પાડોશીના ખેતરમાં 4 ફૂટ ઊંડો ખાડો ખોદીને દાટી દીધું. ત્યારબાદ પતિએ એવી ખોટી કહાની બનાવી કે તેની પત્ની કોઈની સાથે ભાગી ગઈ છે. આ ઘટના ભરતપુરના ચિકસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 10:30 વાગ્યાની આસપાસ બની હતી.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો 26 વર્ષે પીન્ટુ નામના યુવકના લગ્ન આજથી પાંચ વર્ષ પહેલા મથુરાની રહેવાસી કૃષ્ણ નામની યુવતી સાથે થયા હતા. મળતી માહિતી અનુસાર તેમને લગ્નજીવનમાં કોઈ સંતાન ન હતું. મળતી માહિતી અનુસાર સવારના સમયે છ વાગ્યાની આસપાસ પીન્ટુ ઊઠે છે અને પોતાની પત્નીને શોધવાનું નાટક શરૂ કરે છે.

ત્યારબાદ તે પોતાના મોટાભાઈ અને તેની ભાભી ને બોલાવે છે અને કહે છે કે, કૃષ્ણ સોમવારના રોજ રાત્રે ઘરમાં હતી. જ્યારે સવારે હું જાગ્યો ત્યારે તે ઘરમાંથી ગાયબ થઈ ગઈ છે. ત્યારબાદ પીન્ટુ લગભગ સાળાને વાગ્યાની આસપાસ તેના શાળાને ફોન કરે છે કે તમારી બહેન ગાયબ થઈ ગઈ છે. ત્યારબાદ પીન્ટુ ના ભાઈ ભાભી ને શંકા ગઈ હતી.

તેના કારણે તેને નજીકના વિસ્તારમાં કૃષ્ણની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ઘણી નજીક આવેલા પડોશીના ખેતરમાં ખાડો ખોદવામાં આવ્યો છે તેવા નિશાનો જોવા મળ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

જ્યારે પોલીસે ખેતરમાં ખાડાના નિશાન દેખાયા ત્યાં ખાડો ફરીથી ખોદયો ત્યારે અંદરથી કૃષ્ણનું મૃતદેહ મળી આવ્યું હતું. પીન્ટુ એ કયા કારણોસર પોતાની પત્નીનો જીવ લીધો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે પણ આ ઘટનાને લઈને હજુ સંપૂર્ણ માહિતી જાહેર કરી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*