રસ્તા પર એમ્બ્યુલન્સની પાછળ દોડી રહો છે ઘોડો, કારણ જાણીને તમારી આંખમાં પણ આવી જશે આંસુ….

તમે સોશિયલ મીડિયા પર અવાર-નવાર વાયરલ થતા વિડીયો તમે જોયા જ હશે, ત્યારે તમે આશ્ચર્યમાં મૂકાયા છો અને કેટલાક વાયરલ વિડીયો તમને મજબૂર કરી દેતા હોય છે, ત્યારે આજે તમને એક આવા જ વાયરલ વિડીયો વિશે વાત કરીશું જેમાં એવું તો શું કર્યું ઘોડાએ કે જે જોઈને તમે પણ વિચારમાં પડી જશો.

તમને આ વાયરલ વિડીયો વિશે વિસ્તૃતમાં વાત કરીશ તો જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર પડી હોય ત્યારે તેનો પરિવાર ના બાકીના સભ્યો પરેશાનીમાં મુકાય જતા જોયા હશે, અને જ્યારે જો કોઈને દવાખાને લઈ જવાની વાત આવે ત્યારે પરિવારના તમામ લોકો બીમાર વ્યક્તિ સાથે હોસ્પિટલે લઇ જાય છે.

ત્યારે મન માં સવાલ થાય છે કે શું તમે કોઈ પ્રાણીને આવી રીતે જતાં જોયું છે? એક દોડતી એમ્બ્યુલન્સની પાછળ દોડતો ઘોડો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એવો નજારો જોવા મળ્યો છે. આ વીડિયોમાં કે તે તેની બીમાર બહેન સાથે હોસ્પિટલ જઈ રહ્યો છે.

એક ઘોડીની તબિયત લથડી હતી તેમાં ઘોડીને હોસ્પિટલ લઈ જવા જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે તેને ઉદયપુર ની પશુચિકિત્સા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યારે આ ઘોડીની પાછળ એમ્બ્યુલન્સની પાછળ આ ઘોડા વિશે ઘણી ચર્ચાઓ થાય છે. આ વિડીયો IFS ઓફિસર SUSANTA NANDAએ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં શૅર કર્યો છે.

આ વીડિયોને માત્ર 23 સેકન્ડમાં જ અત્યાર સુધીમાં 1 લાખ થી વધુ વ્યૂઝ મળ્યા છે અને 13000 થી વધારે લોકોએ આ વાયરલ વીડિયોને લાઈક કર્યો છે. જ્યારે આ વીડિયોમાં જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. ત્યારે વિડિયો ને લગતું એક યૂઝરે લખ્યું છે કે આ વિડીયો પરથી કહી શકાય કે ‘પ્રાણીઓને પણ આપણા કરતાં વધુ લાગણી હોય છે’.

જ્યારે બીજા યૂઝરે લખ્યું છે કે ‘કોઈની મદદ કરવી સન્માનની વાત કહેવાય એવું પ્રાણીઓને પણ વધુ સારી સમસ્યા’. ત્યારે આ વીડિયોથી એટલી સમજ આવી છે કે પ્રાણી ઓમાં પણ એકબીજા પર લાગણી જોવા મળે છે, અને એ આ ઘોડા એ સાબિત કરી બતાવ્યું છે. તો તમે પણ આ વિડિયો ને જોવાનું ચૂકશો નહી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*