માં મોગલની મહેરબાની : ડોક્ટર કહેતા હતા કે આ બાળક કોઈ દિવસ બોલી નહીં શકે, પરંતુ માતાજીની દયા થી એક જ મહિનામાં બાળક બોલતો થઈ ગયો…

Published on: 5:34 pm, Tue, 5 April 22

આપણે સૌ જાણીએ છીએ કે જો દેવી-દેવતાઓને દિલથી પૂછવામાં આવે તો તેઓ પોતાના ભક્તોના બધા જ દુઃખોને દૂર કરે છે અને સારા એવા આશીર્વાદ પણ આપે છે ત્યારે માં મોગલ કે જે અપરંપાર છે અને તેના દર્શન માત્રથી લોકોના દુઃખ દૂર થાય છે અને સમસ્યા પણ દૂર થાય છે.

ત્યારે આ માં મોગલ ઘણીવાર તેના પર પરચા પણ બતાવે છે એવું પણ કહેવાય છે કે માં મોગલ માં એવી શક્તિ છે કે જેમની તમારા લાખો રૂપિયા ચડાવવાની જરૂર નથી પરંતુ એ માત્ર તમારા ભાવના ભૂખ્યા છે. જ્યારે આપણી સમક્ષ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં માં મોગલ એકદમ પતિ ઉપર સાક્ષાત પ્રસન્ન થયા અને તેમનો પરચો થયો છે.

જ્યારે આ કિસ્સા વિશે જણાવતા કહીશ કે આ દંપતીને ઘરે એક દીકરાનો જન્મ થયો હતો. આ દીકરો નવ મહિનાનો થયો છતાં બોલી કે સાંભળી શકતા ન હતા ત્યારે આ દંપતી તેને ડોક્ટર પાસે લઈને ગઈ ત્યારે ડોક્ટરે જણાવતા કહ્યું કે તમારો દીકરો જીવનભર બોલી કે સાંભળી શકશે નહિ અને કોઈપણ ઓપરેશન અસંભવ છે.

ત્યારે આ દંપતી ખૂબ જ ચિંતામાં આવી ગયું હતું. ત્યારે આ દંપતીએ તેનો દીકરો બોલી અને સાંભળી શકે એ માટે માં મોગલ ની બાધા લીધી અને દીકરાને દર્શન કરવા માટે લઈને આવ્યા ત્યારે માં મોગલ અપરંપાર છે ત્યારે તેના આશીર્વાદ દીકરા પર લાગ્યા અને ધીરે ધીરે દીકરા માં ફરક પડવા લાગ્યો હતો.

જ્યારે માં મોગલ ઉપર વિશ્વાસ રાખ્યો હોય અને માત્ર માતાજીની આશા અને શ્રદ્ધાથી દીકરો હાલ બોલી પણ શકે છે અને સાંભળી પણ શકે છે જેની સારવાર ડોક્ટર ના કરી શક્યા એ સારવાર માત્ર માં મોગલ દર્શન માત્રથી થઈ.

આ દંપતીએ દીકરાને બોલતા અને સાંભળતા જોઈને ખૂબ જ ખુશી વ્યાપી અને એક જ મહિનામાં તે બોલતો અને સાંભળ તો થઈ ગયો. જ્યારે કોઈ ભક્ત શ્રદ્ધાથી કોઈ બાધા લે તો તે અચૂક બતાવો અને માનતા પૂર્ણ થાય છે જે આખી સાથે સાબિત થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "માં મોગલની મહેરબાની : ડોક્ટર કહેતા હતા કે આ બાળક કોઈ દિવસ બોલી નહીં શકે, પરંતુ માતાજીની દયા થી એક જ મહિનામાં બાળક બોલતો થઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*