પોતાનું ઘર ખરીદવા સરકાર આપી રહી છે આટલા લાખ રૂપિયા, આ રીતે મેળવો લાભ.

પ્રધાનમંત્રી આવાસ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક યોજના છે, જેનો ઉદ્દેશ્ય લોકોને શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સસ્તા ઘર આપવાનો છે. આ યોજના હેઠળ પહેલીવાર ઘર ખરીદવાવાળા લોકોને CLSS અથવા ક્રેડિટ લિંક સબસીડી આપવામાં આવે છે

અને આ સબસિડીમાં વધુમાં વધુ 2.67 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે. આ કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ છે. તેનો ફાયદો 31 માર્ચ 2021 સુધી ઉઠાવી શકાય છે અને જો તમે પણ અત્યાર સુધી તેનો લાભ નથી લીધો તો આવી રીતે લ્યો લાભ.

300000 સુધીની વર્ષની આવકવાળા લોકોને EWS સેકસન 6.5 ટકા સબસીડી મળશે અને ત્રણ લાખથી છ લાખ સુધીની આવકવાળા લોકોને LIG 6.5 પ્રકાશ સબસીડી મળે છે.

ત્યારબાદ 6 લાખથી 12 લાખ વર્ષની આવકવાળા લોકોને MIGI 4 ટકા ક્રેડિટ લિંકની સબસીડી મળે છે.12 લાખ થી 18 લાખ વર્ષની આવકવાળા લોકોને MIG2 સેક્શનમાં સબસિડીનો લાભ મળે છે.

આ યોજના નો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા PMAY ની https://pmaymls.gov.in પર લોગીન કરો જેમાં તમે LIG,MLG,EWS કેટેગરીમાં આવતા હોય તો અન્ય 3 કમપોનેટ પર ક્લિક કરો.

ત્યાં પહેલા કોલમ માં નંબર ઍડ કરો. બીજી કોલમમાં આધાર માં લખેલ નામ એડ કરો. ત્યારબાદ ખુલતા પેજ પર તમારી પર્સનલ ડિટેલ જેમ કે નામ, સરનામુ,પરિવારના સદસ્યો વિશેની જાણકારી આપો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*