ગુજરાત રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટીના લૉ ના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે. હવે બીજા અન્ય કોર્સની જેમ લૉ ફિલ્ડના વિદ્યાર્થીઓ ઓફલાઈન અને ઓનલાઈન બંને રીતે પરીક્ષા લેવાશે. હા પરીક્ષા માટે સોમવારે રજિસ્ટ્રેશન શરૂ થશે અને જુલાઈ મહિનામાં પરીક્ષા લેવામાં આવશે.
ગુજરાત યુનિવર્સિટીના એલએલબી ના સેમિસ્ટર બ 2-4 અને 6 ના વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઈન જાહેર કરવામાં આવી છે. 10 મી જૂને શરૂ થનાર પરીક્ષા વિરોધના કારણે અને સરકારની પણ મંજૂરી ન હોવાના કારણે યુનિવર્સિટી પરીક્ષા મોકૂફ કરાવી હતી.
સોમવારે ઓનલાઇન પરીક્ષાઓ અને વિકલ્પ પસંદગી માટે રજીસ્ટર કરવા માટે વિગતવાર પરીપત્ર જાહેર કરવામાં આવશે. જ્યારે સૌપ્રથમ ઓનલાઈન પરીક્ષાઓ લેવામાં આવશે અને જુલાઈના પ્રથમ સાહિત્યમાં લેવાશે ત્યારબાદ ઓફલાઈન પરીક્ષા પણ લેવામાં આવશે. મહત્વની વાત એ છે કે હવે ઓનલાઇન પરીક્ષા લેવાશે.
જોલો ના વિદ્યાર્થીઓની પરીક્ષા ઓફલાઈન લેવામાં આવે તો પરીક્ષા આપતી વખતે ઘણી ગેરરીતિ થઈ શકે છે તે માટે ફરીથી અેમસીકયુ મુજબ પુરા માર્ક આવી શકે છે.
આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં કોરોના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 500 થી પણ ઓછા કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોરોના ના સંક્રમણના કારણે રાજ્યમાં 9 દર્દીઓ ના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોના ના કારણે 9985 લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં કોરોના માંથી સાજ થવાનો દર 97.36 ટકાએ પહોંચ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment