મિત્રો સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર ડાન્સના અનોખા વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. આવામાં ગરબાની વાત કરીએ તો ગરબા તો દરેક ગુજરાતીઓના રગ રગમાં ફેલાયેલા છે. ગુજરાતીઓ ગમે તેવા સોંગ ઉપર અનોખા અંદાજમાં ગરબા લઈ શકે છે.
ત્યારે હાલમાં તેવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે કેટલીક છોકરીઓ અનોખા અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહે છે. હાલમાં છોકરીઓના સુંદર ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે ગુજરાતી યુવતીઓ ચણિયાચોળી પહેરીને ટીમલી નૃત્ય કરતી જોવા મળી રહે છે.
મિત્રો વીડિયોમાં તમે જોઈ શકો છો કે બેગ્રાઉન્ડમાં “બચપણ કા પ્યાર” ગીત વાગી રહ્યું છે. આ ગીત ઉપર તમે કોઈ દિવસ ન જોયો હોય તેવો ડાન્સ છોકરીઓએ કર્યો છે. મિત્રો તમને જણાવી દે કે બચપન કા પ્યાર નામનું ગીત સહદેવ નામના નાનકડા એવા બાળકે ગાયું હતું. ત્યાર પછી તો આ ગીત જોતો જોતામાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેમસ બની ગયું હતું.
મોટા મોટા બોલીવુડ સેલિબ્રિટીથી લઈને ઘણા લોકોએ આ ગીત ઉપર અનોખો ડાન્સ કર્યો હતો. એક સમય તો એવો આવી ગયો હતો કે સોશિયલ મીડિયા પર જ્યાં જુઓ ત્યાં બચપન કા પ્યાર સોંગ જ વાગી રહ્યું હતું. આ સોંગ ઉપર ઘણા લોકોએ અલગ અલગ પ્રકારના અનોખા ડાન્સ કર્યા હતા.
ત્યારે હાલમાં આ સોંગ ઉપર અનોખા અંદાજમાં ડાન્સ કરી રહેલી છોકરીઓનો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. છોકરીઓના સુંદર ડાન્સનો વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો તેમના ડાન્સના મન મૂકીને વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
વાયરલ થઇ રહેલો ઈન્સ્ટાગ્રામ પર rajasthani_style નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 5,000 થી પણ વધારે લોકોએ વીડિયોને લાઈક કરી છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં ડાન્સના મન મૂકીને વખાણ કરી રહ્યા છે અને ઘણા લોકો તો અલગ અલગ પ્રકારની રમુજી કોમેન્ટ પણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment