મિત્ર એજ મિત્રનો જીવ લીધો : મિત્રને ફોન કરીને મળવા બોલાવ્યો અને ત્યાર બાદ તેની સાથે કર્યું એવું કે – જાણો સમગ્ર ઘટના

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રવિવારના રોજ મોડી સાંજે એક યુવકનો જીવ લઈ લેવામાં આવ્યો છે. આ ઘટના ખાગરીયામાં બની હતી. અહીં હરિપુર પંચાયતના એક યુવકને રવિવારના રોજ મોડી સાંજે જીવ લેવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ દીપકકુમાર હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી. દીપકકુમારના મિત્ર એજ દીપકકુમારનો જીવ લીધો છે. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. રવિવારના રોજ રાત્રે દીપકકુમાર ઉપર તેના મિત્ર ગોલુ કુમારનો ફોન આવ્યો હતો.

ફોન ઉપર ગોલુકુમારે દીપકકુમારને મેઇન રોડ કલ્પુ ચોક પર આવવાનું કહ્યું હતું. ત્યારે દીપકકુમાર ત્યાં પહોંચ્યો હતો. ત્યારબાદ ગોલુ દીપકને બાઈક પર બુઢબા ગામ લઈ ગયો હતો. ત્યારબાદ ગોલુ ઈજાગ્રસ્ત હાલતમાં દીપકકુમારને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયો હતો.

ત્યારબાદ અન્ય મિત્રોએ આ ઘટનાની જાણ દીપકના પરિવારને કરી હતી. દિપક ની હાલત વધુ ગંભીર હોવાના કારણે તેને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેનું મૃત્યુ થયું હતું.

સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે એક યુવકને કસ્ટડીમાં લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે દીપકના મિત્ર એજ દિપકનો જીવ લીધો છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*