છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક નાની દીકરીનો પોતાના ભાઈ પ્રત્યેનો પ્રેમ જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. ઘણી વખત નાના બાળકો એવી હરકતો કરતા હોય છે કે તેની માસુમિયતના તો દરેક લોકોનો દિવાના થઈ જતા હોય છે.
ત્યારે હાલમાં તેવી જ એક નાનકડી એવી દીકરીનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ બાળકીનો વિડીયો જોઈને તમે બધા ભાવુક થઈ જશો. મિત્રો જ્યારે પણ કોઈ ઘરમાં દીકરા કે દીકરી નો જન્મ થાય એટલે પરિવારની ખુશી કંઈક અલગ જ જોવા મળતી હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જેમાં મુંબઈના એક પરિવારમાં નવજાત બાળકના સ્વાગતનો વિડીયો જોવા મળી રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે દીકરાનો જન્મ થતા જ આખો પરિવાર ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે. દરેક લોકોમાં સૌથી વધારે ખુશ તેની બહેન જોવા મળી રહી છે. જ્યારે ડોક્ટર નવજાત ભાઈને તેની બહેનના હાથમાં આપે છે.
ત્યારે બહેન પોતાના ભાઈને જોઈને ખુશીના આંસુએ રડી પડે છે. બહેન અને રડતી જોઈને આસપાસ ઉભેલા લોકો પણ ભાવુક થઈ ગયા હતા. આ હૃદય સ્પર્શી વિડિયો મુંબઈના ગાયનો અને આઇવીએફ વિશેષજ્ઞ ડોક્ટર યુવરાજ જાડેજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વિડીયો જોઈને ભલભલા લોકોની આંખો ભીની થઈ ગઈ છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડોક્ટર નવજાત બાળકને બહાર ઉભેલ તેની મોટી બહેનના હાથમાં આપે છે. પોતાના નાનકડા એવા ભાઈને જોઈ લે બહેને પોતાના આંસુ રોકી શકતી નથી અને તે રડી પડે છે. આ કારણે વાતાવરણ ખૂબ જ ભાવુક બની ગયું હતું. ભાઈની જન્મવાની ખુશીમાં બહેન ભાવુક થઈને રડી પડી હતી.
View this post on Instagram
ભાઈ બહેનનો આ અનોખો પ્રેમ જોઈને પરિવારના સભ્યોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લાખોની સંખ્યામાં લોકોએ આ વિડીયો જોયો છે. વિડીયો જોઈને ભલભલા કઠણ કાળજાના લોકો પણ ભાવુક થઈ ગયા છે અને રડી પડ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment