સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે આજથી ઘણા સમય પહેલા વાયરલ થયેલા એક વિડીયો વિશે આજે આપણે વાત કરવાના છીએ. વાયરલ થયેલો આ વિડીયો નવરાત્રિના દિવસોમાં જન્મેલી એક બાળકીનો છે.
બાળકીનો જન્મ થયો ત્યારે તેના હાથ પર કંઈક એવું જોવા મળ્યું કે સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. વાત કરીએ તો મધ્યપ્રદેશને હરદા જિલ્લામાં નવરાત્રીમાં માતાજીએ સાક્ષાત દર્શન આપ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
અહીં એક ડોક્ટરના ઘરે નવરાત્રીના પહેલા જ દિવસે દીકરીનો જન્મ થયો હતો. દીકરીનો જન્મ થયા બાદ તેના હાથ જોવામાં આવ્યા ત્યારે હાથ પર મહેંદી લગાવેલી હતી અને લોકો તેને ચમત્કાર કરી રહ્યા છે. આ નાનકડે એવી બાળકીનો વિડીયો પણ સોશિયલ મળ્યા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બાળકીની દશે આંગળીએ મેંદી મૂકેલું હોય તેવું લાગી રહ્યું છે.
MP: हरदा जिले में जन्मी एक बच्ची चर्चा का विषय बनी हुई है. नवरात्रि के पहले दिन इस अनोखी बच्ची के जन्म को लोग चमत्कार मान रहे हैं, बच्ची की अंगुलियों पर मेहंदी लगी हुई है. उसका जन्म रहटगांव स्वास्थ्य केंद्र में शनिवार को हुआ डॉक्टरों का कहना है कि समय से पहले जन्म होने की वजह से pic.twitter.com/EvpzvFtOVJ
— Sushil Kaushik (@SushilKaushikMP) April 2, 2022
લોકો કહે રહ્યા છે કે, બાળકીના રૂપમાં માં દુર્ગા એ સાક્ષાત દર્શન આપ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વિડીયો પ્લેટફોર્મ એક્સ પર sushil kaushik નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment