સવારમાં ઘરની સાફ-સફાઈ કરતી દીકરીને ખતરનાક ઝેરીલા સાપે ડંખ માર્યો, હોસ્પિટલ પહોંચે તે પહેલા દીકરીનું કરુણ મોત… હસતો ખેલતો પરિવાર વિખરાઈ ગયો…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે કંઈક એવી ઘટના બની કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર વિદ્યાર્થીનીને સાપ કારડ્યો હતો આ કારણોસર તેનું કારણ મોત થયું છે. દીકરીનું મોત થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ ઘટના આજરોજ સવારના સમયે બની હતી. ધોરણ 11 માં અભ્યાસ કરતી આમના નામની દીકરી સવારના સમયે ઘરમાં સાફ સફાઈ કરી રહી હતી. આ દરમિયાન એક ઝેરી સાપે દીકરીને ડંખ માર્યો હતો. પછી પરિવારના સભ્યો દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

પરંતુ ત્યાં સુધીમાં તો દીકરીનું મોત થઈ ગયું હતું. આ ઘટના છત્તીસગઢ માંથી સામે આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો ધોરણ 11 માં અભ્યાસ કરતી દીકરી આજ રોજ સવારે જાગી હતી. તેને પોતાની માતાની મદદ કરવા માટે ઘરનું કામકાજ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન દિકરી ઘરમાં સાફ-સફાઈ કરી રહી હતી.

ત્યારે એક ઝેરીલા સાથે દીકરીને ડંખ માર્યો હતો. ત્યારબાદ દીકરીએ બૂમાબૂમ કરી હતી. જેના કારણે પરિવારના સભ્યો તાત્કાલિક ત્યાં પહોંચી આવ્યા હતા. પછી પરિવારના સભ્યો દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ તેનો જીવ બચાવી શકે નહીં. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ હોસ્પિટલ પહોંચી આવી હતી. દીકરીના મૃતદેહને પોસ્ટ મોટા માટે મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દીકરીનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહે છે અને આ સીઝનમાં સાપ કરડવાની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*