બાળકો મનના સાફ અને સાચા હોય છે, આથી તેમને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. નાના બાળકો ઘણીવાર એવી હરકતો કરતા હોય છે કે તેમની માસુમિયતના દરેક લોકો દિવાના થઈ જાય છે. નાના બાળકો તો એટલા સાચા હોય છે કે તે કોઈ પણ કામ કરે આકર્ષક અદામાથી દરેક લોકોના દિલને આકર્ષી લે છે.
નાના બાળકો એવી હરકતો કરતા હોય છે કે જે જોઈને હસવું આવી જાય છે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકોની માસુમિયતની સાથે સાથે મસ્તી ના વિડીયો અને ક્યુટનેસ ના વિડીયો જોતા જ લોકોનો દિવસ બની જતો હોય છે. જેમાં નાના બાળકોની શરતો, ક્યુટ હાવભાવ દરેક લોકોના દિલ જીતી લેતા હોય છે.
બાળકના પહેલીવાર વાળ કપાતા હોવાથી આ માસુમયથી ભરેલ ગુસ્સામાં બાળક પોતાના ચહેરાના જે હાવભાવ આપે છે. તે દરેક લોકોના દિલને જીતી રહ્યા છે. તે દરેક લોકોના દિલને જીતી રહ્યા છે વાસ્તવમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાનું બાળક પોતાની માતાના ગોદમાં બેઠું છે,
View this post on Instagram
અને વાળંદની પાસે તેઓ વાળ કપાવવા માટે આવ્યા હોય એવું લાગી રહ્યું છે. જ્યારે વાળંદ તે બાળકના વાળને કાપે છે તો બાળક ચહેરા પર એવા હાવભાવ જોવા મળી રહ્યા છે કે જે જોઈને દરેક લોકો ખુશ થઈ જાય છે. આ બાળકના વાળને જેવો વાળંદ હા પોતાના હાથમાં કાપવા માટે લે છે કે તરત જ બાળક પોતાનો ચહેરો એવો બનાવી લે છે અને હોઠ બહાર કાઢીને ગુસ્સામાં હોય એવું જણાવી રહ્યું છે.
આ ક્યુટનેસ પર લાખો લોકો દિલ હારી ગયા છે, હાલમાં તો લોકોને આ બાળકનો વિડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એમાં પણ બાળકના જે હાવ ભાવ જોવા મળી રહ્યા છે તે લોકોના દિલને આકર્ષિત કરી રહ્યા છે. આ બાળકનો ક્યુટનેસ દર્શાવતો વિડિયો ઈન્સટ્રાગ્રામ પર જોવા મળી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment