દિવાળીના તહેવારોમાં પ્રવાસન સ્થળો પર ચક્કાજામ ભીડ છે.ખાસ કરીને દરિયાઇ વિસ્તારો,દીવ, સોમનાથ, દ્વારકા, ડુમસ,તિથલ અને વલસાડ સહિતના સ્થળોએ સહેલાણીઓ ઉમટી પડ્યા છે.
એક તો સપરમા દિવસો અને બીજું કોરોના કાળ થી મળેલી મુક્તિ ઉપરાંત વેકેશન અને ફૂલગુલાબી મોસમ.યાદ રાખજો કે હવામાન વિભાગે સમૃદ્ધ વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં
વરસાદની માવઠાની આગાહી કરી છે અને આ વચ્ચે દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. પાણીમાં પગ પખાળવો કે નાવા જતા લોકો અત્યારે હાલમાં ચેતી જજો.દ્વારકાના અરબી સમુદ્રમાં કરંટ જોવા મળ્યો છે.
સમુદ્રમાં કરંટ ના પગલે હવામાન વિભાગની આગાહી કરી છે. આ પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા, વાડીનાર સહિતના બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ માછીમારી સમુદ્રમાં રહેલા બોટોને પરત બોલાવી લેવામાં આવી છે. જ્યારે બાકી તમામ બોટ પરત થઇ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment