કારની અંદર કપલ ઈલુ-ઈલુ કરી રહ્યા હતા, ચોર કાર અને કપડાં લઈને ફરાર થઈ ગયા, કપલ કપડાં વગર રોડ ઉપર દેખાયા…જુઓ વિડિયો…

મિત્રો તમે સોશિયલ મીડિયામાં દરરોજ ઘણા અવારનવાર વિડીયો જોતા હશો. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વિડિયો જોઈને તમે પણ ચોકી ઉઠશો. મોડી રાત્રે એક કપલ પોતાની કારની અંદર ઇલુ ઇલુ કરી રહ્યા હતા. પરંતુ થોડીક વાર બાદ બંને સાથે કંઈક એવી ઘટના બને છે કે, બંને આ ઘટના આજીવન નહીં ભૂલી શકે.

મળતી માહિતી અનુસાર કેટલાક ચોરોએ કપલને કારની અંદર ઇલુ ઇલુ કરતા જોયા હતા. ત્યારબાદ ચોરો તેનો ફાયદો ઉઠાવીને કારની પાસે પહોંચે છે. બંને કપલને કારમાંથી નીચે ઉતારે છે. અને ત્યારબાદ કાર અને કપલના કપડાં લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. આ ઘટનાનો સીસીટીવી ફૂટેજમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

બળદી માહિતી અનુસાર આ ઘટના થોડાક સમય પહેલા બ્રાઝિલમાં બની હતી. અહીં એક સફેદ રંગની કારમાં કપલ રોમાન્સ કરી રહ્યા હોય છે. આ દરમિયાન કેટલાક ચોર ત્યાં આવે છે અને તેમની કારને ઘેરી લે છે. ત્યારબાદ ચોરો બંનેને કારમાંથી નીચે ઉતારે છે.

અને કાર અને કપલના કપડા લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે. ઘટનાના સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે કપલ કપડાં વગર રોડની વચ્ચોવચ ઉભેલું જોવા મળી રહ્યું છે. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના રાત્રે લગભગ 9.30 વાગ્યાની આસપાસ બની હતી. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચોરો કેવી રીતે કપલ ને ખેંચીને કારમાંથી નીચે ઉતારી દે છે.

ત્યારબાદ કારની અંદરથી તરત જ કપલના કપડા બહાર ફેકે છે. ત્યારબાદ કાર લઈને ચોરો ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા ગુનેગારો સામે ફરિયાદ નોંધને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*