જય હનુમાન..! રસ્તા પર અચાનક સિંહ આવતા ગભરાઈના બાળકને લીધું હનુમાનજીનું નામ અને પછી થયું એવું કે…જુઓ વિડિયો

Published on: 3:52 pm, Mon, 5 February 24

ઇન્ટરનેટની દુનિયામાં દરરોજ અવનવા વિડીયો આપણને જોવા મળતા હોય છે જેમાં ઘણા બધા વિડીયો એવા સામે આવતા હોય છે જેને લઈને આપણી આંખો પર પણ આપણને વિશ્વાસ થતો નથી. કોઈ પ્રાણી પોતાની શક્તિનું પ્રદર્શન કરતું નજર આવતું હોય છે

તો ક્યારેક ઘણા બાળકોની સુરક્ષા કરતું નજર આવતું હોય છે આપણે પ્રાણીઓને લગતા વિડીયો સોશિયલ મીડિયામાં અવારનવાર જોતા હોઈએ છીએ.સમગ્ર વિશ્વમાં ગુજરાત એક એવું બીજું સ્થાન છે જ્યાં સિંહ નિવાસ કરે છે. દેશ-વિદેશના લોકો સિંહને જોવા માટે ગુજરાતના સાસણ ગીરમાં આવે છે

અને સાસણગીરમાં લોકો સિંહને ખૂબ જ નજીકથી નિહાળે છે પરંતુ હજારો રૂપિયા ખર્ચને પણ આવો અદભુત લાવો ઘણા લોકો લેતા હોય છે.હાલમાં સોશિયલ મીડિયામાં એક સિંહનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે ને આ વિડીયો જોઈને તમને એ ખ્યાલ આવી જશે કે આ કળિયુગમાં હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજમાન છે

અને જ્યારે કોઈ સંકટ આવે ત્યારે હનુમાનજીને યાદ કરવાથી તે આપણને તાત્કાલિક પરચાઓ પૂરા પાડે છે.વીડિયોમાં જોઈ શકાય છે કે બાઈક ચાલકની સામે સિંહ મળ્યો ને આ સિંહને જોઈને બાઈક પર સવારે

 

View this post on Instagram

 

A post shared by dayro 01 (@desi_dayro_001)

નાનો બાળક જય હનુમાન જય હનુમાન બોલે છે ને થોડીક જ ક્ષણમાં આ સિંહ પોતાનો રસ્તો બદલી નાખે છે અને સિંહ ભાગી જાય છે અને ખરેખર આ વિડીયો ખૂબ ચર્ચા નો વિષય બન્યો છે કારણકે હનુમાનજીના નામમાં એટલી શક્તિ છે કે જેનો પુરાવો આપણે આ આર્ટીકલ માં જ વાંચ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "જય હનુમાન..! રસ્તા પર અચાનક સિંહ આવતા ગભરાઈના બાળકને લીધું હનુમાનજીનું નામ અને પછી થયું એવું કે…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*