કેન્દ્રની મોદી સરકાર ધુમ્રપાન કરવાના નિયમો સાંકરા બનાવી રહી છે. કેન્દ્ર સરકારે 18 થી 21 વર્ષની વયે તંબાકુ અને સિગરેટનું સેવન માટેની વય વધારવા એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ઉપરાંત છૂટક સિગરેટ વેચવા પર પ્રતિબંધ લાગી શકે છે.કેન્દ્ર સરકાર રેસ્ટોરન્ટ, એરપોર્ટ પર ધૂમ્રપાન કરવા.
માટેના રૂમ પર પ્રતિબંધ લગાવવાનો અને આ નિયમોનું કડકાઇથી પાલન કરાવવા ઘરની જોગવાઇ પણ કરવામાં આવી છે અને જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા પર 2 હજાર રૂપિયાનો દંડ પણ લગાવી શકે છે.સરકાર દ્વારા સિગરેટ પર તૈયાર કરવામાં આવેલા.
ડ્રાફ્ટ પર એક જોગવાઈ 6(A) હેઠળ ધુમપાન ની ઉંમર વધારીને 21 કરવામાં આવી છે. આજ ડ્રાફ્ટ અનુસાર 21 વર્ષ થી ઓછી ઉંમરના વ્યક્તિને તમાકુ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.શાળા પાસે ના 100 મીટરના અંતરમાં સિગરેટ કે.
તમાકુનું વેચાણ કે ઉત્પાદન મંજૂરી આપવામાં આવશે નહીં. આ તૈયાર કરવામાં આવેલા ડ્રાફ્ટ મ ખુલ્લી સિગરેટ ના વેચાણ પર પ્રતિબંધ માં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.21 વર્ષથી ઓછી વયના વ્યક્તિને તમાકુ ઉત્પાદન અને વેચાણ બદલ 2 વર્ષની જેલ અને.
1 હજારના દંડની સજા વધારીને સાત વર્ષની જેલ અને એક લાખ રૂપિયાના દંડ નો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. ગેરકાયદેસર તમાકુના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ ની જોગવાઈ કરવામાં આવી છે. આ સાથે જ 1 વર્ષ ની જેલ અને 50 હજારના દંડની જોગવાઈ કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment