કેન્દ્રની મોદી સરકારે જાહેર કર્યો સોનાના વેચાણને લઈને ખાસ નોટિફિકેશન, જાણો વિગતે

1 જૂન બાદ નવા નિયમ અનુસાર હોલમાર્ક વિનાનું સોનું વેચી શકાશે નહી. સરકારે કહ્યું કે ત્રણ કવોલિટી ના સોનાનું વેચાણ કરી શકાશે. સરકારે ગોલ્ડ જ્વેલરી ને માટે હોલમાર્ક જરૂરી કર્યો છે. 1 જુન 2021 ના બાદ વિના હોલમાર્ક વાળા સોનાના દાગીના વેચી શકાશે નહીં.

બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ એટલે કે BIS એ નોટિફિકેશન જાહેર કર્યું છે. દરેક રજીસ્ટર જવેલર ને જાણકારી આપી છે કે હવે સોનાની શૂદ્રતા ત્રણ ગ્રેડ માં હશે.પહેલું 22 કેરેટ, બીજો 18 કેરેટ અને ત્રીજુ 14 કેરેટ માનવામાં આવી રહ્યું છે.

કે તેનાથી ગ્રાહકો અને જ્વેલર બંનેને ફાયદો થશે. કવોલિટી ને લઈને કોઈના મનમાં સંશય રહેશે નહીં. જ્વેલર્સના માટે બીઆરએસ ની સાથે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અને સરળ બનાવવામાં આવી છે.

અહીં કામ હવે ઘરે બેસીને ઓનલાઇન કરાય છે. આ માટે WWW.manakonline.in આ વેબસાઇટ પર જવાનું છે. અહીં જે ડોક્યુમેન્ટ ની માંગ કરાઇ છે તેને જમા કરાવવાના છે. પ્રક્રિયા પૂરી થયા બાદ

એપ્લિકેન્ટ બીઆઇએસ માં રજીસ્ટર જ્વેલર બની જાય છે.BIS રજિસ્ટ્રેશન ફી ને ઘણી ઓછી રાખવામાં આવી છે. જો કોઈ જ્વેલર્સ નું ટર્નઓવર પાંચ કરોડ થી ઓછું છે.

તો તેના માટે રજિસ્ટ્રેશન ફી 7500 રૂપિયા અને પાંચ કરોડ થી 25 કરોડની વચ્ચે છે.તો વાર્ષિક કારોબાર પર રજીસ્ટ્રેશન ફી 15 હજાર રૂપિયા અને.

25 કરોડ થી ઉપર ના ટર્ન ઓવર માટે 40 હજાર રૂપિયા છે અને જો કોઈ જ્વેલર્સ નો કારોબાર સો કરોડની બહારનો છે તો આ ફિસ 80 હજાર રૂપિયા ની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*