સુરત શહેર માં ભાજપ દ્વારા 5 હજાર ઇન્જેક્શન આપવાનો મામલો પહોંચ્યો, જાણો કોણે કરી મોટી કાર્યવાહી.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં મફત 5 હજાર  ઇન્જેક્શન આપવાના મામલો દિલ્હી પહોંચ્યો છે. કેન્દ્રીય ડ્રગ્સ કંટ્રોલ ઓથોરીટી એ રાજ્યના ફૂડ ડ્રગ્સ કમિશનર પાસે જવાબ માંગ્યો છે. સુરતમાં ભાજપ દ્વારા  ના 5 હજાર ઇન્જેક્શન મફત આપવાનો મામલો દેહીલ પહોંચ્યો છે.

કેન્દ્રીય ડ્રગ્સ કંટ્રોલ ઓથોરીટી આ મામલે સતર્ક બની છે.સુરતમાં સીઆર પાટીલે ભાજપ તરફથી મફત માં 5 હજાર આપવાની વાત કરી છે ત્યારથી વિવાદ સર્જાયો છે.

કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળ એક જ સવાલ પૂછી રહ્યા છે કે, આટલો મોટો જથ્થો ભાજપ પાસેથી આવ્યો ક્યાંથી અને જેને લઇને ભાજપના સુરત મજુરા ના ધારાસભ્ય સંઘવી ગઈકાલે ગુસ્સે ભરાઇને આમ આદમી પાર્ટીના જવાબ આપ્યો હતો.

પરંતુ હવે મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે અને રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર પાસે જવાબ માંગ્યો છે. ઇન્જેક્શન ને લઈને જે વિવાદ થયો છે.

ની અછત વચ્ચે ભાજપ દ્વારા ઇન્જેક્શન ના વિતરણને લઇને સવાલો ઉઠયા છે. ભાજપના ધારાસભ્ય સંગીત સાથે ગુજરાતની એક નામચીન વીટીવી ન્યુઝ એ વાતચીત કરી હતી.

ત્યારે તેઓ રોષે ભરાઇને કોંગ્રેસના નેતાઓ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. હર્ષ સંઘવી એ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ ખોટા આરોપ કરી રહ્યા છે. ગુજરાતના નાગરિકોને મફતમાં સેવા મળે તેનો કોંગ્રેસ વિરોધ કરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*