બસ ચાલકે રસ્તા ઉપર ચાલીને જતા 12 વર્ષના માસુમ બાળક ઉપર બસ ચડાવી દીધી, બાળકનું ઘટના સ્થળે મોત… હિમ્મત હોય તો જ વીડિયો જોજો – જુઓ વિડિયો

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી એવી અકસ્માતની ઘટનાઓ સાંભળી હશે. જેમાં એક જણાની બેદરકારીને કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક બસ ચાલકની બેદરકારીના કારણે 12 વર્ષના માસુમ બાળકે પોતાનું જીવ ગુમાવ્યો છે.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બસ ચાલક રસ્તા ઉપર 12 વર્ષના માસુમ બાળકને કચેરી નાખે છે. આ ઘટના મુંબઈમાં બની હતી. અહીં BESTની એક બસે પૂર્વ ઉપનગર ગોવંડીમાં 12 વર્ષ બાળકને કચળીઓ હતો.

આ ઘટના ગુરૂવારના રોજ સાંજના સમયે શિવાજી નગર વિસ્તારમાં નૂરાની મસ્જિદ પાસે બની હતી. અહીં બસની અડફેટેમાં આવતા એક બાર વર્ષનો માસુમ બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બની આબાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી ફૂટેજ માં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે બસ ચાલકની બેદરકારીના કારણે એક માસુમ બાળક પોતાનું જીવ ગુમાવે છે.

બાળકના મૃત્યુ બાદ બસ ડ્રાઈવર સામે કલમ 304(A) અને ભારતીય દંડ સંહિતા અને મોટર વાહન અધિનિયમની અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સમગ્ર ઘટના બન્યા બાદ ડ્રાઇવરની ધરપકડ કરી લેવામાં આવી હતી.

બસના ડ્રાઇવરની નાનકડી એવી બેદરકારીના કારણે આજે એક 12 વર્ષના બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે અને એક પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*