કોરોના વાઇરસને ફેલાવતો રોકવા માટે લોકડાઉન ને લઈને રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, જાણો

કોરોના વાઇરસને ફેલાવતો રોકવા માટે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 31 જાન્યુઆરી 2021 સુધી લોકડાઉન લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.રાજેશ સરકારનું માનવું છે કે કોરોનાવાયરસ ના પ્રસાર કે મહારાષ્ટ્રની ખતરો છે અને વાયરસનાં પ્રસાર રોકવા માટે કેટલાક તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. સરકારે મહામારી અધિનિયમ 1897 અને હોનારત એકટ 2005 હેઠળ.

31 જાન્યુઆરી સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. આ દેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોના ને લઈને હાલમાં જે માર્ગદર્શિકા છે તે ચાલુ જ રહેશે.મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસ ના 3018 નવા કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિત ની સંખ્યા 19,25,066 પર પહોંચી છે.

જ્યારે મહારાષ્ટ્રના પાડોશી રાજ્ય ગોવામાં કોરોનાવાયરસ ના 112 નવા કેસ નોંધાતા ફૂલ સંક્રમિત ની સંખ્યા 50,884 થઈ ગઈ છે. યુરોપ અને પશ્ચિમ એશિયા માંથી આવનારા.

મુસાફરોને ઇન્સ્ટીટ્યુશનલ કવોરન્ટાઇન્માં રાખવા માટેની સંચાલન પ્રક્રિયામાં રવિવારે ફેરફાર કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*