ભારતમાં દિલ્હીમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યો છે. તેવામાં મોદી સરકારે સંતરા ના ફાયદા માટે લીધા ખૂબ જ મહત્વના નિર્ણય. રોજગાર યોજના 58.5 લાખ કર્મચારીઓને મળશે રોજગારી યોજના નો લાભ. આ યોજનામાં કેન્દ્ર સરકાર 1 ઓક્ટોબર 2020 થી અથવા તે બાદ 30 જૂન 2021 સુધીના તમામ નવા કર્મચારીઓને મળશે બે વર્ષ ની સબસીડી મળશે.
આ યોજનામાં ૧૫,૦૦૦થી છે સેલેરી વાળા ને પણ મળી શકે છે લાભ રોજગાર યોજના મુજબ કોરોનાની મહામારી મુજબ માર્ચથી સપ્ટેમ્બર મહિના સુધી પોતાની નોકરી છોડી ચૂક્યા છે. આ દરમિયાન કર્મચારીઓને પણ પ્રકારની રોજગારી મારી નથી. તે લોકોને મળશે આ યોજનાનો લાભ.
આ યોજનામાં કર્મચારીઓ ચૂકવણી કરવા માટે ઈપીઓફઅો નામનું એક પર બનાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેર કર્મચારીઓને આધાર નંબર સાથે જોડાયેલા.
ઇલેક્ટ્રોનિક યોગદાનની ચૂકવણી કરશે. નરેન્દ્ર મોદીની આ રોજગારી યોજનાથી જનતાની થશે ઘણો બધો ફાયદો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment