નવા વર્ષની શરૂઆતમાં કેન્દ્રની મોદી સરકાર માટે આવ્યા સૌથી સારા સમાચાર, જાણો વિગતે

જીએસટી કલેક્શનમાં ડિસેમ્બર મહિનામાં તોતિંગ વધારો થયો છે. એક મહિના નું જીએસટી કલેક્શન 1.15 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આ કલેક્શનમાં વધારો કોરોના પછીની સુધારી રહેલી ઈકોનોમી અને તહેવારોની માંગમાં થયેલા વધારાની પ્રતીક છે. ઉલ્લેખનીય છે કે 1 જુલાઈ 2017 માં જીએસટી શરૂ કરવામાં આવ્યો હતો. જીએસટી ની શરૂઆત પછી સૌથી વધારે ટેકસ કલેક્શન છે.

GSTR-3B રીટર્ન ની સંખ્યા આ મહિને 87 લાખ છે અને આ મહિને ગયા વર્ષ કરતા ગુડ્સ ઇમ્પોર્ટ્સ નો રેવન્યુ 27 ટકા વઘ્યો છે જયારે ડોમેસ્ટિક ટ્રાન્જેક્શન રેવન્યુ 8 ટકા વઘ્યો છે. છેલ્લા ત્રણ મહિનાથી જીએસટી કલેક્શન નો આંકડો એક લાખને પાર વટ આવી રહ્યો છે.

સેન્ટ્રલ જીએસટી : 21,365 કરોડ, સ્ટેટ જીએસટી : 27804 કરોડ, ઈન્ટિગ્રેટેડ જીએસટી : 57,426 કરોડ,સેસ : 8579 કરોડ છે.નવા વર્ષની શરૂઆત પહેલાં જ.

કેન્દ્રની મોદી સરકાર માટે જીએસટી કલેક્શનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*