ગુજરાતમાં કોરોના ના કેસો ને લઈને આવ્યા ખરાબ સમાચાર, આરોગ્ય વિભાગે આપી ચોંકાવનારી માહિતી

Published on: 2:20 pm, Tue, 8 September 20

ભારતમાં કોરોનાની મહામારી માં ગુજરાત રાજ્યમાં સતત વધારો થઈ રહ્યો છે તેવા 7 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં એક જ દિવસમાં 1330 નવા કેસ નોંધાયા. ગુજરાતમાં કુલ કોરોના કેસનો આંકડો 1,05,671 પહોંચી ગયો છે. એવામાં ગુજરાત રાજ્યના રાજકોટ શહેરમાં છેલ્લા બે થી ત્રણ દિવસમાં કેસનો વધારો ખૂબ જ વધી ગયો છે. અને ગુજરાત રાજ્યમાં કરો ને કારણે મૃત્યુ પામેલા 3000 ને પાર થઈ ગયો છે.

ગુજરાતમાં કેસમાં થતાં સતત વધારાના કારણે ગુજરાત સરકાર ચિંતામાં છે. રાજકોટની સાથે સુરત અમદાવાદ આ ત્રણ શહેરમા કેસનો વધારો ખૂબ બેકાબૂ બની ગયો છે. 1 લાખ કેસમાંથી ઈલાજ થનારની સંખ્યા 86000 થઈ ગઈ છે. ત્યારબાદ પણ રાજ્યમાં કોરોના 16000 દર્દીઓને સારવાર આપવામાં આવે છે. ગુજરાતમાં કોરોના કેસ વધારામાં સૌથી વધારે કેસ અમદાવાદ અમદાવાદ શહેરમાં છે. અમદાવાદ શહેરમાં કુલ કેસનો આંકડો 32000 પહોંચી ગયો છે

રાજ્યમાં આરોગ્ય વિભાગની ખૂબ જ મહેનત કરતાં હોવા છતાં રાજ્યમાં કોરોના થી મૃત્યુ પામવાની સંખ્યા કરતી નથી છેલ્લા બે થી ત્રણ દિવસમાં તે સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. અને ભારત દેશની વાત કરીએ તો દેશમાં એક દિવસમાં 90000 કેસ નોંધાયા છે. ભારત દેશનો કોરોના કેસનો આંકડો 42 લાખને વટાવી ગયો છે. તેમાંથી 32 લાખ રિકવરી આપવામાં આવી છે.

100 ટકા માંથી ગણવામાં આવે તો 77% રિકવરી આપવામાં આવી છે. આ કેસમાં વધારાના કારણે મોદી સરકાર પણ ખૂબ જ ચિંતામાં છે અને કોરોના ની રસી તૈયાર કરવામાં ભારતની ઘણી બધી લેબો એકબીજાની રેસમાં છે. ભારતમાં કોરોના કારણે મૃત્યુ પામેલ ની 72000 ને વટી ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતમાં કોરોના ના કેસો ને લઈને આવ્યા ખરાબ સમાચાર, આરોગ્ય વિભાગે આપી ચોંકાવનારી માહિતી"

Leave a comment

Your email address will not be published.


*