હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો અમુક એવા વાયરલ વિડીયો જોઈને તેમનું માઈન્ડ ફ્રેશ કરી દેતા હોય છે. અને પોઝિટિવ વાઈબ્સ ચેક કરે છે. ત્યારે અમુક વિડિયો તો એવા પણ હોય છે. જેનાથી આપોઆપ ચહેરા પર સ્મિત આવી જતી હોય છે. અને હસવું આવે છે, ત્યારે કહી શકાય કે આજે સોશિયલ મીડિયા નું માધ્યમ એવું માધ્યમ છે.
જેમાં થોડા ઘણા વિડીયો જોઈને લોકો આશ્ચર્યજનક પણ થઈ જાય છે. આજે આપણે એવા જ એક વાયરલ વિડીયો વિશે વાત કરીશું કે જે આજે સમય મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. એવો અદભુત વિડીયો કે જેમાં એક વાંદરાનું બાળક ડ્રેગન ફ્રુટ ચાખ્તો જોવા મળે છે.
એ વિડીયો જોઈને તો તમને અચૂક નવાઈ લાગશે અને લોકો આજે પ્રશંસા પણ કરી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતો વિડીયો કે તેમાં તમે પણ જોઈ શકો છો. તો એક બાળક વાંદરો ડ્રેગન ફુટ ટેસ્ટ કરે છે, અને જેમ જેમ તેણે તેનું પરીક્ષણ શરૂ કર્યુ, ત્યારે ત્યારે તેણે લાગ્યું કે તે એ ડ્રેગન ફ્રુટ છોડવા જ નહોતું માગતું.
ત્યારે કહી શકાય કે વાંદરાને એ ફળનો સ્વાદ ખૂબ જ સારો લાગ્યો હોય અરે તમે આ વિડીયો જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે. અને તમારા બાળકની યાદ આવી જશે. એવી રીતે આ બાળક વાંદરુ ફ્રુટની ખાઈ રહ્યું છે, અને મજા માણી રહ્યું છે. આજે ઘણા લોકોએ આ વિડિયોની પ્રશંસા કરતા સોશિયલ મીડિયા પર દેખાઈ રહ્યા છે.
અને ઘણા યુઝર્સ એ તો વિડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી છે. ઘણા યુઝર્સે વિડીયો પર પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે. ત્યારે એક યુઝર્સે લખ્યુ છે. કે આ જાણે ખરેખર અદભૂત છે. કે જેનાંથી હું તેના પ્રેમમાં પડી ગયો. તો બીજા યુઝર્સે પ્રતિક્રિયા જણાવતા કહ્યું તે ખરેખર આ baby monkey ને પ્રક્રિયા જોવા જેવી છે.
View this post on Instagram
ત્યારે અન્ય યુસર્સે કહ્યું કે ‘OMG!!! વાંદરાને પણ તેનો ટેસ્ટ પસંદ આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં lovinganimals.dg નામના યૂઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment